મીઠો લોલો (સિંધી લોલો)

Bina Samir Telivala @Bina_Samir
મીઠો લોલો (સિંધી લોલો)
Steps
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવું. અંદર સમારેલો ગોળ નાંખી, ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ કરવું.
- 2
તાંસ માં ઘઉંનો લોટ લઈ અંદર ઘી નું ભારોભાર મોણ નાંખી, મીકસ કરવું. એલચી નો પાવડર નાંખી, મીકસ કરી, ધીમે -ધીમે ગોળ નું પાણી નાંખી, કઠણ લોટ બાંધવો.લોટ ને 10 મીનીટ રેસ્ટ આપવો.
- 3
હવે લોટ માં થી એક સરખા લુઆ કરી, જાડી ભાખરી વણવી.
- 4
ગરમ તવી ઉપર લોલો મુકીને ને ધીમા તાપે કડક શેકવી. બંને સાઈડ ગુલાબી થઈ જાય એટલે પ્લેટ માં થી કાઢી, ગરમાગરમ લોલો ને ખાટા અથાણાં સાથે સર્વ કરવી.
Similar Recipes
More Recipes
-

Cauliflower kadalai paruppu /chana dal paal/milk koottu
Lakshmi Sridharan Ph D
-

TIMMAILMAN -

Archana Agrawal
-

Mad Cook
-

Kulsoom Bukhari
-

Bina Anjaria
-

Kyle Koshman
-

Nana Aliyu
-

Oven-baked Chicken Drumsticks (crispy!)
QueenMel👸🏿
-

Hi, its me! -

Super Easy Chicken Tortilla Soup
Reidphoto
-

Minda
-

Paresha Bhatt
-

Dr.Madhumita Mishra
-

Red Velvet Pancakes with Nutella
Swati Keshri 👩🍳
-

Toasted Bread Omelette Sandwich
Rosalyn John
-

vandana
-

Zanelle Van der Merwe
-

Zanelle Van der Merwe
-

Madhumita Bishnu
-

Goodies Confectioneries
https://cookpad.wasmer.app/us/recipes/16799272



















Comments (5)