મીની વેલેન્ટાઈન કટલેટ ❤❤❤

#KK
આજે 14 ફેબ્રુવારી , વેલેન્ટાઇન ડે.
આજે મારે વેલેન્ટાઈન ડે ને અનુરૂપ કંઈક બનાવવું હતું . તો વિચાર આવ્યો કે બીટ અને કેરટ કટલેટ થી વધારે ઉત્તમ વાનગી કઈ હોય શકે.? તો ચાલો જોઈએ એની રેસીપી......
Cooksnap
@ Bhumika Parmar
મીની વેલેન્ટાઈન કટલેટ ❤❤❤
#KK
આજે 14 ફેબ્રુવારી , વેલેન્ટાઇન ડે.
આજે મારે વેલેન્ટાઈન ડે ને અનુરૂપ કંઈક બનાવવું હતું . તો વિચાર આવ્યો કે બીટ અને કેરટ કટલેટ થી વધારે ઉત્તમ વાનગી કઈ હોય શકે.? તો ચાલો જોઈએ એની રેસીપી......
Cooksnap
@ Bhumika Parmar
Steps
- 1
બીટ ને આખું લઈને, પ્રેશર કુકર માં બાફી લો. છાલ કાઢી ને જાડું ખમણ છીણી ને બનાવો. ગાજર ને પણ બાફી અને છીણી લો. બટાકા બાફી ને છીણી લો.
- 2
એક બાઉલ માં બીટ અને ગાજર ની છીણ, કોથમીર, કેપ્સીકમ,લીલાં કાંદા, ક્રમ્બલ કરેલું બ્રેડ, બધો મસાલો અને કોર્ન ફલોર નાંખી મીકસ કરવું.
- 3
મિક્ષણ માં થી ગોળા વાળવા. હાર્ટ શેઈપ મોલ્ડ માં પ્રેસ કરી, અનમોલ્ડ કરી કોર્ન ફલોર માં રગદોળી, પેન માં તેલ ગરમ કરી ફ્રાય કરવા.
- 4
વેલેન્ટાઇન કટલેટ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા.
Similar Recipes
More Recipes
-

Sampada Shrungarpure
-

culinarycubit
-

Kulsoom Bukhari
-

Hema Wane
-

Akshita -

Carla Bolaños
-

Bhavnaben Adhiya
-

Japanese Green Peppers and Enokidake Mushrooms Fry
Aunty Eiko's international cuisine experience
-

PittbullMom2014
-

Erin Stein
-

Chris Gan
-

California Farm Frozen Black Beans
Hobby Horseman
-

California Farm Beef Stuffed Potato Skins on Latkes
Hobby Horseman
-

Saima Sameer Ali
-

राजमा (पंजाबी)रेसिपी recipe #FEB #W3 #cookpadHindi
Padma_srivastava Srivastava
-

Daal Moong,chana,bajra khichri
Naureen Khan Lodhi
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Red velvet cage- valentine's day special
Guruji Kitchen
-

Kulsoom Bukhari
-

Deepa Ambavkar.
-

Adeya -

Tronél Candiotes-Strydom
-

Air Fryer Salt and Pepper Chicken Wings:
Lubna’s Kitchen

















Comments (2)