CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal)
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).

અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#SN3
#Week3
#Vasantmasala
#aaynaCookery Club
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

#SN3
#Week3
#Vasantmasala
#aaynaCookery Club
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

Read more

અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#SN3
#Week3
#Vasantmasala
#aaynaCookery Club
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

#SN3
#Week3
#Vasantmasala
#aaynaCookery Club
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 1કપ તુવેર દાળ
  • 3કપ પાણી
  • 2સમારેલા લીલા મરચાં
  • 1ચમચી આદુ-મરચાની પેસ્ટ
  • 3ચમચી સમારેલી કોથમીર
  • 1તમાલ પત્ર
  • 3નંગ સુકા મરચા
  • 1ચમચી ગરમ મસાલો
  • 1કપ દૂધ
  • 3ચમચી મલાઈ
  • 3ચમચી દહીં
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી મરચું પાવડર
  • 1ચમચી મીઠું
  • 1દેશી કોલસા નો ટુકડો
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી તુવેરની દાળ લેવી તેને ધોઈને થોડીવાર પલાળી કુકરમાં બાફી નાખવી ત્યારબાદ ક્રશ કરવી પછી એક ડુંગળી સમારવી બે લીલા મરચા સમારવા એક ચમચી આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી ત્રણ ચમચી દેશી ઘી આ બધાને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવા

    A picture of step 1 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 1 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 1 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
  2. 2

    ત્યારબાદ એક કપ દૂધ લેવું ત્રણ ચમચી દહીં લેવું ત્રણ ચમચી મલાઈ લેવી. પછી બાફેલી દાળ માં ત્રણ કપ પાણી નાખી ક્રશ કરી ઉકાળવી તેમાં એક કપ દૂધ નાખવું ત્રણ ચમચી દહીં નાખવું અને ત્રણ ચમચી મલાઈ નાખવી. આ બધી વસ્તુને દાળમાં મિક્સ કરી હલાવવી અને દાળને ઉકાળવી

    A picture of step 2 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 2 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 2 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
  3. 3

    ત્યારબાદ આ દાળ ને ઉકાળીને તૈયાર રાખવી પછી એક લોયામાં ત્રણ ચમચી દેશી ઘી નાખવાનું એને ગરમ કરો પછી તેમાં અડધી ચમચી જીરૂ નાખવું સમારેલું લસણ નાખવું સમારેલા લીલા મરચા નાખવા અને બે મિનિટ સાંતળવા એક ચમચી આદુ-મરચાની પેસ્ટ નાંખવી

    A picture of step 3 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 3 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 3 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
  4. 4

    ત્યારબાદ બે લીલા આખા મરચા નાખવા બે સૂકા મરચાં નાખવા તમાલપત્ર નાખવું એક કપ સમારેલી ડુંગળી નાખવી અડધી ચમચી હળદર નાખી અડધી ચમચી મરચું પાવડર લખો એક ચમચી મીઠું નાખવું અને આ બધાને પાંચ મિનિટ સાંતળવા ત્યારબાદ આ દાળ ને ચોખ્ખા ઘીમાં જે તડકો આપેલો છે તેમાં ક્રશ કરેલી દાળ નાખવી અને આ બધાને પાંચ થી સાત મિનિટ ઉકાળવા એક કોલસા નો ટુકડો લેવો તેને ગેસ ઉપર ગરમ કરવો ત્યારબાદ તેના પર જરા ઘી નાખી કોબીના પાન ઉપર મૂકી દાળમાં મૂકો દાળને ઢાંકી દો 10 મિનિટ પછી દાળ ઉપર ઢાંકેલું ઢાંકણ દૂર કરવું

    A picture of step 4 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 4 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 4 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
  5. 5

    અને દાળ વચ્ચે રાખેલો કોલસો કાઢી નાખો આમ ક્રીમી સ્મોક આપેલી દાળ તૈયાર થશે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી ક્રીમી અને તેનો સ્વાદ રેગ્યુલર દાળ કરતા અનેરો આવે છે આમ આ દાળ નો સ્વાદ અફલાતૂન લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે

    A picture of step 5 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
    A picture of step 5 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
  6. 6

    A picture of step 6 of અવધિ દાળ તડકા રેસિપી(Creamy Smoked)(SultaniDal).
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
on February 26, 2023 14:43

Comments

Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Oven baked chicken thighs.

    Oven baked chicken thighs

    Sarvat Hanif Sarvat Hanif
  2. A picture of Spicy Meatball and Potato Stew.

    Spicy Meatball and Potato Stew

    Arezu Arezu
  3. A picture of Cacao Nut Butter.

    Cacao Nut Butter

    Ryan Ryan
  4. A picture of Bathua Raita.

    Bathua Raita

    Archana Agrawal Archana Agrawal
  5. A picture of Healthy tasty traditional wheat flour churma ladoo for Ganesh chaturthi.

    Healthy tasty traditional wheat flour churma ladoo for Ganesh chaturthi

    Ramaben Joshi Ramaben Joshi
  6. A picture of Kaju Chocolate modak.

    Kaju Chocolate modak

    Vidyutaa Kashyap Vidyutaa Kashyap
  7. A picture of Apricot drink.

    Apricot drink

    Kulsoom Bukhari Kulsoom Bukhari
  8. A picture of Chicken Maharani/Mughlai Maharani Chicken.

    Chicken Maharani/Mughlai Maharani Chicken

    ZMA ZMA
  9. A picture of Miso Shrikhand in Thepla.

    Miso Shrikhand in Thepla

    Madhumita Bishnu Madhumita Bishnu
  10. A picture of Tomato Noodle Soup.

    Tomato Noodle Soup

    Meme Meme
  11. A picture of Oven Roasted Whole Chicken.

    Oven Roasted Whole Chicken

    ShaiLeeds ShaiLeeds
  12. A picture of One Pot Beef Fiesta 🪅.

    One Pot Beef Fiesta 🪅

    Crock Pot Girl 🤡 Crock Pot Girl 🤡
  13. A picture of Moussaka.

    Moussaka

    fenway fenway
  14. A picture of David's Baked Potato Soup.

    David's Baked Potato Soup

    Kyle S Kyle S
  15. A picture of Tofu Garlic Chive Dumplings in Chili Broth.

    Tofu Garlic Chive Dumplings in Chili Broth

    2 Cancerians cook, Libra eats 2 Cancerians cook, Libra eats
  16. A picture of Miyan Yakuwa da Alayaho.

    Miyan Yakuwa da Alayaho

    Tabiya Yusuf Tabiya Yusuf
  17. A picture of Aloo paratha.

    Aloo paratha

    shravya sahu shravya sahu
  18. A picture of Masa da Yaji.

    Masa da Yaji

    Fady Sabo Takko Fady Sabo Takko
  19. A picture of KFC-like sticky fried wings.

    KFC-like sticky fried wings

    Muthoni Waweru Muthoni Waweru
  20. A picture of Pudla Sandwich.

    Pudla Sandwich

    Rosalyn John Rosalyn John
  21. A picture of Chicken drumstick Pad Thai (ish) in a spicy coconut sauce.

    Chicken drumstick Pad Thai (ish) in a spicy coconut sauce

    jdjemal jdjemal
  22. A picture of Alfredo Maccroni Pasta.

    Alfredo Maccroni Pasta

    Fakhra Rubab Fakhra Rubab
  23. A picture of Gobhi Manchurian.

    Gobhi Manchurian

    Ameya Bhat Ameya Bhat
  24. A picture of Orange+Ginger juice.

    Orange+Ginger juice

    Fatima Abdullahi Liman Fatima Abdullahi Liman
  25. A picture of Kadai paneer.

    Kadai paneer

    sneha patil sneha patil
https://cookpad.wasmer.app/us/recipes/16825927
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close