ગાજરની બરફી (Carrot Barfi recipe in Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

#BW

ગાજરની બરફી (Carrot Barfi recipe in Gujarati)

#BW

Edit recipe
See report
Share
Share

Ingredients

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500ગ્રા ગાજરનું ખમણ
  2. 500મિલી દૂધ
  3. 1/2કપ ખાંડ
  4. 1/2કપ માવો/ મિલ્ક પાઉડર
  5. 1/4કપ ઘી
  6. 1/4કપ દ્રાયફ્રુટની કટકી
  7. 1ટી સ્પૂન એલચી પાઉડર

Cooking Instructions

30 મિનિટ
  1. 1

    જોઈતી વસ્તુઓ તૈયાર કરી લો.એક પેનમાં ઘી મૂકી, દ્રાયફ્રૂટ્સ સોતે કરી કાઢી લો. એ જ ઘી માં ગાજરનું ખમણ સોતે કરો.

  2. 2

    10 મિનિટ ગાજર સોતે કરી તેમાં દૂધ એડ કરો થોડું ઉકળે એટલે ખાંડ એડ કરો.દૂધ બળી જવા આવે ત્યારે માવો કે મિલ્ક પાઉડર એડ કરો.

  3. 3

    મિશ્રણ માં એલચી પાઉડર એડ કરો. સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ થાય અને પેન ની સપાટી છોડવા લાગે ત્યારે પેન નીચે ઉતારી લો.

  4. 4

    ઘી થી ગ્રીસ કરેલી થાળી માં મિશ્રણ પાથરી ઉપર દ્રાયફ્રુટ થી ગાર્નિશ કરી મનપસંદ સાઈઝના પીસ પાડી સર્વ કરો ગાજરની બરફી.તો સીઝન ના છેલ્લા સીન માં આ ગાજરની બરફી માણી ને કહીએ Bye bye Winter

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
on
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
Read more

Similar Recipes