Steps
- 1
સૌ પ્રથમ ડુંગળીનેઅને ટામેટાં ને સમારવા પછી મરચાને પણ ઝીણા સમારી નાખવા
- 2
પછી ટામેટાં અને મરચાની પેસ્ટ કરી લેવાની છે અને કાજૂની પણ પેસ્ટ બનાવી લેવાની છે.
- 3
હવે ગેસ પર કડાઈ મૂકી એ ગરમ થાય એટ્લે તરત જ બટર અને તેલને ગરમ કરો અને એ ગરમ થાય એટ્લે તરત જ મેથીના દાણા અને ડુંગળીને એડ કરી સાંતળો અને પછી ડુંગળી સંતળાઈ જાય એટ્લે તરત જ ટામેટાં ને પણ સાંતળો.એમાં આદું, લસણ, મરચાની પેસ્ટ અને કાજૂની પેસ્ટનાખીને સાંતળો
- 4
પછી એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણાજીરુનો પાઉડર અને નમક નાખીને હલાવો.
- 5
મધ્યમ તાપે ગ્રેવીને ઘટ્ટ થવા દો ને વચ્ચે વચ્ચે હલાવતા જાવ. પછી એકદમ તાજી મલાઈ નાખો અને પનીરના ટુકડા નાખીને હલાવો.
- 6
3 કે 4 મિનિટ સુધી ગેસ પર જ રાખો જેથી બધો જ મસાલો અને પનીર એકરસ થઈ જાય.
Similar Recipes
More Recipes
-

pinal Patel
-

Nargis shaikh Shaukat
-

ZMA
-

Sudha Agrawal
-

Fresh Black Eyed Peas (Cowpea) Curry
Muniswari.G
-

Darshana Patel
-

Doodh Poha (Flattened Rice Kheer)
Deepa Rupani
-

Bethica Das
-

Heenaba jadeja
-

Foodielover
-

Sam Martyn
-

Keto Chocolate Peanut Butter Fat Bombs
CookingWithCuda
-

King-Crimson
-

skunkmonkey101
-

Mrs Alkaleey
-

Jassi Aarif
-

Mrs Alkaleey
-

Maureen 😀
-

Fruity Rice Pudding فرنی میوه ای
Rozina Dinaa
-

James
-

Sonalkar's Kitchen
-

The best chocolate cookies ever!!!
Bmoorefood🧁
-

Egg chops | jicho la mke mwenza #charityrecipe
Fatma Yunus
-

Mkaj Kitchen




Comments