નો ઓવેન નો ગેસ કેક

Srushti Dhaval Patel
Srushti Dhaval Patel @cook_17491091
Ahmedabad

Instant

નો ઓવેન નો ગેસ કેક

Instant

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૨ પેકેટ ઓરેઓ બિસ્કિટ
  2. ૧/૨ કપ દૂધ
  3. Chocolate syrup
  4. ગાર્નિશ માટે
  5. 5કિત્કેટ
  6. 2પેકેટ જેમ્સ
  7. બીજી તમારી ઈચ્છા મુજબ

Cooking Instructions

  1. 1

    સો પ્રથમ એક તપેલી માં બિસ્કિટ માં થી ક્રીમ કાઢી લો પછી તેને મીક્સચર ની જાર માં બધા જ બિસ્કિટ નાખી ને તેનો ભૂકો કરી લો પછી તેને એક તપેલી માં નાખી લો પછી તેમાં ક્રીમ,દૂધ નાખી લો પછી તેને બરાબર હલાવી ને મીક્સ કરી લો.પછી તેને એક પ્લેટ માં કઠલો મૂકી ને તેમાં આ મિશ્રણ નાખી લો પછી તેને ૧ કલાક માટે ફ્રીઝર માં મૂકી દો. ત્યાર બાદ તેને કાઢી લો પછી તેના પર chocolate Syrup નાખી લો બરાબર ચોકલેટ syrup નાખી ને પછી તેના પર KitKat na ટુકડા કરી ને ગાર્નિશ કરો ને પછી તેના પર જેમ્સ તમારી ઈચ્છા મુજબ લગાવી લો.

  2. 2

    તૈયાર છે તમારી કેક

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Srushti Dhaval Patel
Srushti Dhaval Patel @cook_17491091
on
Ahmedabad
cooking is my passion
Read more

Comments

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Hi..main recipe photo can't see.please edit it

Similar Recipes