ટોમેટો ઓનીયન સુપ (Tomato Onion Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ડુંગળી સમારી લેવા અને લસણ ની કળી લેવી
- 2
કુકર મા એક ગ્લાસ પાણી નાખી બાફવુ
- 3
બફાય ગયા બાદ તેમા બ્લેન્ડર મારવુ
- 4
તેને ગાળી લેવુ તેમા મીઠુ,ધાણા જીરૂ પાઉડર, લાલમરચાં પાઉડર, ગરમ મસાલો, ખાંડ, લીબું ઉમેરી બરાબર મિક્સ કરવુ
- 5
પછી કડાઈ મા એક ચમચી તેલ મુકી તેમા રાઈ હિંગ હળદર નાખી વઘાર કરી તેમા સુપ ઉમેરી તેમા એક લીલા મરચાં ની કટકી ઉમેરવી અને જરૂર મુજબ કોથમીર નાખવી તૈયાર છે સુપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516306














ટિપ્પણીઓ