રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરો
- 2
એક પેનમાં ઘઉંનો લોટ બેસન ભાત સમારેલું લીલું લસણ સ્વાદ અનુસાર બધા મસાલા કરી લેવા 2 ટેબલ ચમચી oil એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી થેપલા no લોટ બાંધી levo
- 3
લોટ ના લુવા કરી અને થેપલા વણી લેવા
- 4
નોનસ્ટિક તવાને ગરમ થવા મૂકો થેપલાં તેલ વડે બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેવા તૈયાર છે ભાત ના મસાલા થેપલા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી લસણ અને સુરતી મરચાના મસાલા થેપલા (Green Garlic Surti Marcha Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20#thepla Krishna Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515920
ટિપ્પણીઓ (6)