પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
#SSR
આ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR
આ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ત્રણે ત્રણ લોટ મિક્સ કરો. હવે તેમાં બધા સુક્કા મસાલા કરો હવે તેમાં દહીં આદુ-મરચાની પેસ્ટ મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવો
- 2
ખીરુંને થોડીવાર માટે રેસ્ટ આપો દસ મિનિટ પછી નોનસ્ટીક પેનમાં નાના નાના પુડા ઉતારી લો
- 3
સ્ટફિંગ માટે એક બાઉલમાં કાંદા ટામેટા અને કોથમીર મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ અને મીઠું નાખો આ સ્ટફિંગને બે પુડાની વચ્ચે ભરો તૈયાર છે આપણી પુડલા સેન્ડવીચ એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16521942

ટિપ્પણીઓ (4)