કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SN3
#Week3
#Vasantmasala
#aaynacookeryclub

#SN3
#Week3
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SN3
#Week3
#Vasantmasala
#aaynacookeryclub

#SN3
#Week3
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  • 1બાઉલ મસૂર દાળ
  • 1 ચમચીઘી
  • 1તમાલ પત્ર
  • 4-6મીઠા લીમડા ના પાન
  • 3સાબૂત મરી
  • 3સાબૂત લવિંગ
  • 1લાલ સૂકું મરચું
  • 2ઈલાયચી
  • 2 નંગલીલા મરચા
  • 6-8લસણ ની કળી
  • 1નાનો ટુકડો આદુ
  • 1 ચમચીજીરૂ
  • 1/6 ચમચીહિંગ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીધાણાજીરૂ પાઉડર
  • *ગ્રેવી માટે..
  • 2 ચમચીઘી
  • 1/2 ચમચીજીરૂ
  • 1તમાલ પત્ર
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  • 3 ચમચીદહીં
  • 2ટામેટા
  • 1ડુંગળી
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીગુલાબ જલ
  • 1 ચમચીફ્રેશ મલાઈ/ફ્રેશ ક્રીમ
  • *તડકા માટે..
  • 1 ચમચીઘી
  • 1/6 ચમચીજીરૂ
  • 1/8 ચમચીહિંગ
  • 1નાનો ટુકડો આદુ
  • 1લીલું મરચું
  • 1 ચમચીકોથમીર
  • 1/2 ચમચીફુદીનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મસૂર ની દાળ ને સાફ કરી ધોઈ ને 30 મિનિટ પલાળી રાખી પછી બાફી લેવી

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરવું બધા સાબૂત મસાલા કાઢી લેવા આદુ,લીલા મરચાં અને લસણ ને વાટી લેવા

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરવું તેમાં બધા સાબૂત મસાલા અને મીઠો લીમડો અને વાટેલા આદુ લસણ અને લીલા મરચા ઉમેરવા

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરી તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ધાણા જીરું પાઉડર ઉમેરી મિક્સ કરી પલાળેલી મસૂર દાળ ઉમેરો અને ઉકળવા દેવું ત્યાર બાદ એક કડાઈ માં ઘી ગરમ કરવું

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં જીરું અને હિંગ તમાલ પત્ર અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં લાલ મરચું પાઉડર અને દહીં ઉમેરવું હવે ટામેટા અને ડુંગળી ને પીસી ને પેસ્ટ બનાવવી

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પેસ્ટ ને દાળ માં ઉમેરવી અને એક મિનિટ સોતે કરવું પછી ગરમ મસાલો ઉમેરવો

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરવું અને ગુલાબ જલ ઉમેરવું પછી બાફેલી દાળ ને ઉમેરવી

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે કડાઈ નાની હતી તો મે કૂકર મા ટ્રાન્સફર કરી છે તેમાં ફ્રેશ મલાઈ ઉમેરીને મિક્સ કરવું હવે તડકા માટે ઘી ગરમ કરવું

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે તેમાં જીરું અને હિંગ ઉમેરવી ત્યાર પછી આદુ ને લાંબી અને પાતળી ચિપ્સ કાપી ઉમેરવું પછી લીલું મરચું ઉમેરવું

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે તેમાં કોથમીર અને ફુદીનો ઉમેરો હવે સર્વિંગ બાઉલ માં દાળ કાઢી તેના ઉપર આ તડકો નાખો

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે ગરમ ગરમ અવધિ મસૂર દાળ તડકા ને સર્વ કરવી

    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર February 26, 2023 18:00
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
March 02, 2023 08:11
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for masoor dal
  2. 6th for મસુર

Keywords

મસુર દાલ તડકા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  2. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
  3. બેંગન નો કાચો ઓળો (Baingan Raw Oro Recipe In Gujarati)
  4. શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
  5. ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
  1. રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  2. આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)
  3. વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
  4. વેજ હાંડી (Veg Handi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823118
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close