રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ને ગરમ કરો
તેમાં જાડો ઘઉં નો લોટ ઉમેરી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. - 2
હવે તેમાં ગોળ ને એલચી ઉમેરી ને ભેળવી લો. અને ગોળ ઓગડે ત્યાં સુધી હલાવતા રહો.
- 3
હવે ગેસ પર થી ઉતારી લો અને ઘી ચોપડેલી થાળી માં આ મિશ્રણ ને ઠારવા પાથરો. ઉપર નાની વાડકી થઈ હળવે હાથે દબાવી ને એકસમાન પાથરો. અને તલ ભભરાવો.
- 4
થોડું ગરમ હોય ત્યારે કાપા પાડી લો. ઠંડુ થાય બાદ કાઢી લો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ગોળ પાપડી(સુખડી)
સરળતા થઈ બનતી વાનગી. ઘઉં ના લોટ ને ગોળ થી શિયાળા માં બનાવાય છે


સુખડી / ગોળ પાપડી
સુખડી બધા ને જ ભાવતી હોય છે. અત્યાર સુધી મે મારા મમ્મી ના હાથ ની જ ખાધી છે સુખડી. આજે પહેલી વાર બનાવવાનો પ્રયત્ન કર્યો સફળ પણ ગયો.#goldenapron3Week 8#Wheat


ગોળ પાપડી
#વીક મિલ 2#માઇઇબુક#પોસ્ટ10


ગોળ પાપડી ::
#goldenapron3#Week8#wheat#ટ્રેડિશનલ


ગોળ પાપડી
#GoldenAppron#week8#wheat


ગોળ પાપડી


ગોળ પાપડી


ગોળ પાપડી
#RB9છોકરાઓ ની ફેવરેટ સ્વીટ .ગરમ ગરમ ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે.


ચોકલેટી ગોળ પાપડી
#RB17આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે.


ગોળ પાપડી
#goldenapron3#week 11


ગોળ પાપડી
#GA4#WEEK15Jeggery


ગોળ ની રોટલી
#ઇબુક૧#૪૨


ગોળ પાપડી ઓવન માં


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
# cookpadindia#Medals#Win


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી)


ગોળ પાપડી હલવાસન
#જૈન જૈન ના ઉપવાસ માં એકાસણા અને બેસણા એવા ઉપવાસ આવે છે જે થોડું-થોડું કરી ને ઘણી વાનગી બનાવી ને જમે છે એમાં ની આ એક વાનગી છે જે મેં બનાવી છે.બહુ જ સરસ લાગે છે "ગોળ પાપડી હલવાસન "આજે બનાવો અને ગરમાગરમ ખાવા નો આનંદ લો.


રાગી ગોળ પાપડી
#જૈન


ગોળ પાપડી(Gol papadi recipe in gujarati)
#GA4#Week15


ગોળ પાપડી
#માઇઇબુક#પોસ્ટ૧૮#વિકમિલ૨#સ્વીટ


ગોળ પાપડી (સુખડી)
ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી અને ટેસ્ટી ટ્રેડિશનલ વાનગી એટલે ગોળ પાપડી.


ગોળ પાપડી


જુવાર ના લોટ ની ગોળ પાપડી
#MLગોળ પાપડી બધા ને બહુજ પસંદ આવે છે. આજે મેં જુવાર ના લોટ ની ગોળ પાપડી બનાવી છે જે બહુજ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બની.


ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ
ગોળ ના માલપુઆ અને ગોળપાપડી સેન્ડવિચ (જૂની ને જાણીતી ગુજરાતી વાનગી ગોળપાપડી માં નવીનતા લાવ્યા છે). બંને વાનગી ઓ લગભગ સરખી સામગ્રી થી બને છે. સાદો ગોળ, ઘઉં નો લોટ, ઘી.


ગોળ પાપડી(gol papadi recipe in gujarati)
#GCએમ તો ગણેશ ચતુર્થી ઉપર બાપા નું આગમન થતું હોય ત્યારે એમનું મન ભાવતું ભોજન લાડુ બનાવવામાં આવે છે પણ હું દર વખતે ગણુબાપા માટે ગોળપાપડી બનાવું છું... મારા ઘર માં. આજે મેં બનાવીગોળ પાપડી એકદમ ઈઝી રેસીપી થી.... પોચી પણ નહીં અને કડક પણ નહીં એકદમ સરસ...


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ.


ગોળ પાપડી
#goldenapron3#Week 4આજે મે ગોલ્ડન એપો્ન માટે ધી ને પસંદ કરી ને ગોળ પાપડી બનાવી બનાવી છે.જે હેલ્થી ને મારા પરીવાર ની પિ્ય વાનગી છે.


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#શ્રાવણ#ff3


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી


ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)


ગોળ પાપડી

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10020266
ટિપ્પણીઓ