ગોળ પાપડી હલવાસન

#જૈન જૈન ના ઉપવાસ માં એકાસણા અને બેસણા એવા ઉપવાસ આવે છે જે થોડું-થોડું કરી ને ઘણી વાનગી બનાવી ને જમે છે એમાં ની આ એક વાનગી છે જે મેં બનાવી છે.બહુ જ સરસ લાગે છે "ગોળ પાપડી હલવાસન "આજે બનાવો અને ગરમાગરમ ખાવા નો આનંદ લો.
ગોળ પાપડી હલવાસન
#જૈન જૈન ના ઉપવાસ માં એકાસણા અને બેસણા એવા ઉપવાસ આવે છે જે થોડું-થોડું કરી ને ઘણી વાનગી બનાવી ને જમે છે એમાં ની આ એક વાનગી છે જે મેં બનાવી છે.બહુ જ સરસ લાગે છે "ગોળ પાપડી હલવાસન "આજે બનાવો અને ગરમાગરમ ખાવા નો આનંદ લો.
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ પાપડી હલવાસન બનાવવા માટે પહેલા એક બાઉલ માં મલ્ટીગ્રેઈન લોટ લો. બીજા બાઉલ માં ઘી લો. હવે ગોળ ને સમારી ને ડીશ માં કાઢી લો...
- 2
હવે ઘી અને મલ્ટીગ્રેઈન લોટ લો.ગેસ પર નોનસ્ટીક પેન મૂકી તેમાં લોટ અને ઘી શેકવા મૂકો. સાત મિનિટ સુધી હલાવતા રહો....
- 3
લાલ કલર થાય ત્યાં સુધી શેકો.પછી તેમાં ડીશ માં સમારી ને રાખેલો ગોળ નાખી બધું મિક્સ કરો....
- 4
હવે બે મિનિટ સુધી હલાવો પછી ગેસ બંધ કરી દો. ને હલવાસન ને ડીશ માં કાઢી ને ચપ્પા થી કાપા પાડી ને ડીશ માં કાઢી ને ગરમ ગરમ પીરસો જૈન એકાસણા માં ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ હલવાસન પેચ
"મગ હલવાસન પેચ " જે મગ માંથી બનાવી છે આ વાનગી માં ભરપૂર ફાઈબર અને હેલ્થ માટે હેલ્દી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#કઠોળ Urvashi Mehta -
મેથી મસાલા બેસન ગેવું
#જૈન "મેથી મસાલા બેસન ગેવું" સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે આ વાનગી રોટલી કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે આ વાનગી ને બનાવો ને ગરમ ગરમ પીરસો. ને "મેથી મસાલા બેસન ગેવું "ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
જુવાર ના લોટ ની ગોળ પાપડી
#MLગોળ પાપડી બધા ને બહુજ પસંદ આવે છે. આજે મેં જુવાર ના લોટ ની ગોળ પાપડી બનાવી છે જે બહુજ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બની. Bina Samir Telivala -
દેવડા
#મીઠાઈ " દેવડા "પાટણ ની પ્રખ્યાત મીઠાઈ છે જે ને કાઠીયાવાડ માં સાટા કહે છે આ વાનગી બંને જગ્યા એ પ્રખ્યાત છે આ વાનગી મારા ઘરનાં સભ્યો ને બહુ ભાવે છે એટલે આજે મેં બનાવી લીધી તમારે પણ પાટણ ના પ્રખ્યાત "દેવડા "બનાવવા હોય તો આવી જ રીતે બનાવો ને મીઠાઈ ખાવા ની મજા આવશે. Urvashi Mehta -
ગોળ પાપડી
#RB9છોકરાઓ ની ફેવરેટ સ્વીટ .ગરમ ગરમ ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
ગોળ પાપડી (સુખડી)
#RB7#cookpadgujaratiમોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ ગોળપાપડી અમારા ઘરમાં બધાને પસંદ છે. ગોળ પાપડી ને સુખડી પણ કહેવામાં આવે છે. Ankita Tank Parmar -
બાજરી નો કઢો
#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
ગોળ પાપડી
#goldenapron3#Week 4આજે મે ગોલ્ડન એપો્ન માટે ધી ને પસંદ કરી ને ગોળ પાપડી બનાવી બનાવી છે.જે હેલ્થી ને મારા પરીવાર ની પિ્ય વાનગી છે. Shital Bhanushali -
ગોળ પાપડી (સુખડી)
ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી અને ટેસ્ટી ટ્રેડિશનલ વાનગી એટલે ગોળ પાપડી. Dr. Pushpa Dixit -
ચોકલેટી ગોળ પાપડી
#RB17આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Mudra Smeet Mankad -
થેપા ચોકલેટ બરફી
#મીઠાઈ આ મીઠાઈ પારંપારિક રીતે મેં બનાવી છે પણ પા ચોકલેટ જેવો છે.એટલે જૂની રેસીપી માંથી કંઈક નવું વિચારી ને બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે.તમે પણ જૂની વાનગી માંથી નવું બનાવો ને મારી આ વાનગી પ્રેમ થી બનાવો ને ઉત્સાહ થી આરોગો. Urvashi Mehta -
-
ગોળ પાપડી (Gol Papadi Recipe In Gujarati)
#GA4 #Week15 #jarggery #post1 #ગોળપાપડી એકદમ હેલ્ધી છે,અને આપડે નાના એવા પ્રસંગ માં કરી ઇ છે, અને શિયાળા માં ગરમ ગોળ પાપડી મારા ઘર માં વારંવાર થઇ છે,અને ગરમ ગોળ પાપડી ખાવા ની મજા જ અલગ છે. Megha Thaker -
-
ફ્રૂટ ચાટ કટોરી
"ફ્રૂટ ચાટ કટોરી " માં ભરપૂર વિટામીન મળે એવા ફ્રૂટ લીધા છે જે બાળકો ચાટ કટોરી દ્રારા ફ્રૂટ ખાઈ શકે એવી વાનગી બનાવી છે મેંદા માંથી. તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#મૈંદા Urvashi Mehta -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી Bina Samir Telivala -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ. HEMA OZA -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કીટુ ની ગોળ પાપડી
#RB19#SFRઘી બનાવ્યાં પછી જે કિટુ કે બગરું નીકળે એને ફેનકી ન દેતા તેમાંથી અનેક વાનગીઓ બને છેઆજે મે એમાં થી ગોળ પાપડી બનાવી છે.ઘી ઓછા પ્રમાણ માં લેવું કેમ કે બગરું માં ઘી હોય જ છે.. Sangita Vyas -
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો. Urvashi Mehta -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#Fam(સુખડી)આ રેસિપી મારા દાદીમા મારા મમ્મી અને મારા સાસુ અને હવે હું આ રીતે અમે ગોળ પાપડી બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે ક્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી નાખીએ ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી Sejal Kotecha -
બનાના માલપૂવા
#goldanapron2#post2"બનાના માલપૂવા " ઓરીસ્સા ની સ્વીટ છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે આવી સ્વીટ એકવાર જરૂર થી બનાવો ને "બનાના માલપૂવા" ખાવા નો આનંદ લો . Urvashi Mehta -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery /ગોળગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ એ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે. આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ એટલે ગોળ પાપડી. દરેક ગુજરાતી ના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે ગોળ પાપડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. એમાંય શિયાળામાં તો ગોળ પાપડી અચૂક બનાવાય જ છે. ગોળ પાપડીની ખાસિયત એ છે કે તે બનાવવા મુખ્યત્વે ત્રણ જ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તોય તે સ્વાદિષ્ટ લાગે છે. Harsha Valia Karvat -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી) Krishna Dholakia -
ડ્રાયફ્રૂટ સ્વીટ મેંગો કર્ડ
#એનીવર્સરી#વીક4આ ડ્રાયફ્રૂટ ખાવા થી વિટામીન ની ઉણપ ઓછી થાય છે અને હેલ્થ નીરોગી રહે છે.ને આવી વાનગી ખાવા ની પણ મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને અવનવા ડેઝર્ટ બનાવી એનીવર્સરી પાર્ટી નો આનંદ લો. Urvashi Mehta -
ગુલકંદ ગોળ પાપડી (Gulkand Gol Papdi Recipe In Gujarati)
આજે મે સ્વાતિ બેન ની recipe follow કરીને ગુલકંદ ગોળ પાપડી બનાવી છેચાલો બનાવીયે મસ્ત્ત yummiilicious પાપડી Deepa Patel -
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ગોળ પાપડી(Gol Papadi Recipe In Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ36ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગોળ પાપડી Ami Desai
More Recipes
ટિપ્પણીઓ