ચીઝી ચીલા રૈપ

Ami Adhar Desai @amidhar10
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લઈ એમા કાંદા, કેપસીકમ, પેરી પેરી સાેસ, માયાેનીઝ બધુ મીક્ષ કરી લાે અને સાઇડ પર રહેવા દાે.
- 2
હવે બીજા બાઉલમા બેસન, રવાે, ચાેખાનાે લાેટ લઇ બધું બરાબર મીક્ષ કરી લાે, ત્યારબાદ એમા બધા મસાલા ઉમેરી થાેડું પાણી ઉમેરી બધું મીક્ષ કરી લાે.
- 3
હવે પીઝા સાેસ, લસણ પેસ્ટ ઉમેરી, પાણી લઈ ચીલા નાે ખીરુતૈયાર કરી લાે.
- 4
હવે તવાને ગરમ કરવા મૂકાે, પછી તેલ થી ગી્સ કરી લાે. પછી ચીલાના ખીરાને સ્પેરડ કરી લાે અને બંને બાજુ ચીલા રૈપ બરાબર સેકી લેવાનું છે.
- 5
પછી ચીલા પર સાેસ બરાબર એપલાઇ કરી લાે અને વચ્ચે ફીલીંગ મૂકી ઉપર ચીઝ નાંખી બંને બાજુથી ચીલા રૈપને ફાેલ્ડ કરી લાે.
- 6
હવે ગરમા ગરમ ચીઝી ચીલા રૈપ ને પીરસાે, કાંદાના સલાડ કે કેચપ સાથે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
વેજ પેરી પેરી સેન્ડવીચ(vegperiperi Sandwich Recipe in Gujarati)
#GA4#week16 સેન્ડવીચ એક એવી વાનગી છે જે અલગ અલગ વેરીયેશન અને ટેસ્ટ માં બને છે જેમાં મેં વેજ પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ માં સપાઇસી ને ટેસ્ટી છે Kinnari Joshi -
-
રેડ મખની ગે્વી પાસ્તા
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ પાસ્તાની રેડ ગે્વી થાેડી અલગ રીતે બનાવી છે, જે ખૂબ જ સરસ કિ્મી લાગે છે અને સ્ટાટર માટે ખૂબ જ સરસ લાગે છે. નાના-માેટા સાૈવ ને ભાવે એવું છે. Ami Adhar Desai -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
અંડા ખીમા ઓમલેટ બગઁર
#flamequeens#ફ્યુઝનવીકઅહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે. Ami Adhar Desai -
કી્સ્પી કાંદા પકાેડા
#ટીટાઈમવરસાદ પડે એટલે કાંદા પકાેડા યાદ આવે. વરસાદના વાતાવરણમાં મસાલા ચા અને કાંદા પકાેડા ખાવાની ખૂબ મજા આવે છે. Bhavna Desai -
કાદાં-બટાકા ભજીયા પ્લેટર
#indiaભજીયા એક બહુ જ લાેકપિ્ય ફરસાણ છે. બધા જ ઘરાે મા બનતા જ હાેય છે અને નાના-માેટા સૈને પિ્ય હાેય છે. ગમે ત્યારે પણ બનાવી ને ખાવીની મજા આવે એવી વાનગી છે. આજે અહિ મે કાંદાની રીંગ જેવા ભજીયા બનાવ્યા છે. Ami Adhar Desai -
-
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
-
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
ટેંગી પૌંઆ
#ટમેટાઝડપથી બની જાતાે અને સૈને ગમતાે નાસ્તાે છે. આ પાૈઆ અહિ મેં ટાેમેટાે પલ્પમા જુદી રીતે બનાવ્યા છે. તેનાે સ્વાદ નાના માેટા સૈને પસંદ પડશે. Ami Adhar Desai -
-
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
મગના ઢાેસા
#હેલ્થી#indiaઆ એક ઢાેસાની હેલ્થી રેસીપી છે. એકદમ સરળ અને હેલ્થી છે,જે વિટામિન અને પ્રોટીન ભરપૂર છે. તમે આને ડાઇટ રેસીપીમા પણ લઇ શકાે છાે. નાના બાળકાે ને ટિફિન મા પન આપી શકાય છે. Ami Adhar Desai -
કુરકુરે રીંગ
#RB20 #week20 #post20 આ વાનગી મા કુરકુરે સાથે કાંદા અને ચીઝ સ્લાઇસ વડે ચટપટો ટી ટાઈમ સ્નેકસ બનાવેલ છે, આ વાનગી ઓછા સમયમા ઓછા સામાન વડે બનાવી શકાય છે ,તમે પણ બનાવજો Nidhi Desai -
ચીઝી પીઝા બોમ્બસ
#ઇબુક૧#૩૨#સ્ટફ્ડઅત્યારે ફાસ્ટફૂડ નો જમાનો છે અને પીઝા લગભગ બઘા ને ભાવતી વાનગી છે એમાં પણ અત્યારે ઘણી વેરાયટી મળી રહે છે..મે પણ એવી જ એક વાનગી બનાવી છે જે બધાને ભાવશે..મે પ્રથમવાર જ બનાવ્યું છે.... પણ ખુબ જ સરસ બન્યું છે.. Hiral Pandya Shukla -
ચીઝી ગાલૅિક બ્રેડ સ્ટીક્સ (Cheesy Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24 Monali Dattani -
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
#બુરેતાે બાઉલ
અત્યાર ના સમય મા બહુ જ લાેક પિ્ય વાનગી છે. અને મેક્ષીકન હાેટલમા મલી પન રહે છે. આ ડીશમા રાઇશ, રાજમા, સાેર કી્મ થી બનતું હાેય છે. ચાલાે તાે હવે રેસીપી જાઉં લીએ.#નાેનઇન્ડિયન Ami Adhar Desai -
ચાઈનીઝ ટાકાે઼ઝ
#Dreamgroup#પે્ઝન્ટેશનટાકાેઝ આમ તાે મેક્સીકન વાનગી છે જેમાં મુખ્યત્વે રાજમા અથવા તો બેકબીન્સ નાે ઉપયોગ થાય છે પરંતુ મે આજે તેમાં ફ્યુઝન કરીને રેસીપી તૈયાર કરી છે જેનાે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તાે તમે એક વાર જરૂર ટા્ય કરજો... Binita Prashant Ahya -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
#GA4#week7 #Burger. આ રેસિપી મારી પોતાની ઇનોવટીવ રેસિપી છે મેં ફર્સ્ટ ટાઈમ જ બનાવી છે પણ ખુબજ ટેસ્ટી લાગે છે. Manisha Desai -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
બ્રોકોલી પરાઠા
#હેલ્થી#indiaબ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે. Ami Adhar Desai -
ટાેમેટાે ગા્લીક બૂ્શેટા
#ટમેટાએકદમ સરળ વાનગી છે. નાસ્તા મા લઇ શકાય છે અને તમે સ્ટાટર મા પણ મહેમાન ને આપી શકાય એવું છે. Ami Adhar Desai -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10143713
ટિપ્પણીઓ