ચાઈનીઝ ટાકાે઼ઝ

#Dreamgroup
#પે્ઝન્ટેશન
ટાકાેઝ આમ તાે મેક્સીકન વાનગી છે જેમાં મુખ્યત્વે રાજમા અથવા તો બેકબીન્સ નાે ઉપયોગ થાય છે પરંતુ મે આજે તેમાં ફ્યુઝન કરીને રેસીપી તૈયાર કરી છે જેનાે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તાે તમે એક વાર જરૂર ટા્ય કરજો...
ચાઈનીઝ ટાકાે઼ઝ
#Dreamgroup
#પે્ઝન્ટેશન
ટાકાેઝ આમ તાે મેક્સીકન વાનગી છે જેમાં મુખ્યત્વે રાજમા અથવા તો બેકબીન્સ નાે ઉપયોગ થાય છે પરંતુ મે આજે તેમાં ફ્યુઝન કરીને રેસીપી તૈયાર કરી છે જેનાે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તાે તમે એક વાર જરૂર ટા્ય કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સાૈ પ્રથમ ટાકાેઝ બનાવવા માટે એક બાઉલમાં મકાઈ નાે લાેટ લઈ તેમાં મેંદાે નાખી મિકસ કરી તેમાં મીઠું, મરી પાવડર, તેલ અને ચીલી ફલેકસ નાખી હુંફાળુ પાણી નાખી મિકસ કરી કઠણ લાેટ બાંઘવાે. અને તેને ૮ થી ૧૦ મિનિટ માટે રેસટ આપવાે.
- 2
ત્યાર બાદ લાેટ ને રેસ્ટ આપી યા પછી તેમાંથી નાના લુવા કરી તેની પૂરી વણવી. પછી તેમાં કાંટા ચમચી વડે પૂરી ની બંને બાજુએ કાંણાં પાડી દેવાં.
- 3
ત્યાર બાદ એક પેઈન માં તેલ ગરમ કરવા મૂકી તેમાં તૈયાર કરેલી પૂરી તેમાં નાખી અધકચરી તળી તેને ચીપયા વડે દબાવી ટાકાેઝ નાે સેઈપ આપી ટાકાેઝ તળી લેવાં આ રીતે ટાકાેઝ તૈયાર કરવા...
- 4
ત્યાર બાદ નુડલ્સ બાફવા માટે એક પેઈન માં પાણી ગરમ કરવા મૂકી તેમાં નુડલ્સ અને ૧ ચમચી તેલ નાખી નુડલ્સ બાફવાં.નુડલ્સ બફાઇ જાય એટલે તેને ચાળણી માં કાઢી તેનાં પર ઠંડુ પાણી નાખવું.જેથી નુડલ્સ ચાેટે નહીં અને છૂટા રહે.
- 5
પછી સ્ટફિંગ બનાવવા માટે એટલે કે નુડલ્સ બનાવવા માટે એક પેઈન માં તેલ નાખી તેમાં લસણ નાખી સાંતળવું ત્યાર બાદ તેમાં ડુંગળી સમારેલી નાખી સાેતે કરી તેમાં ગાજર, કાેબીજ, કેપ્સીકમ નાખી સાેતે કરી તેમાં મીઠું, નુડલ્સ મસાલો, રેડ ચીલી સાેસ, સાેયા સાેસ અને મરી પાવડર, ટામેટા કેચપ નાખી મિકસ કરવું.પછી તેમાં નુડલ્સ નાખી મિકસ કરી તેમાં ચીઝ છીણી ને નાખી મિકસ કરવુ આ રીતે નુડલ્સ નું સ્ટફિંગ તૈયાર કરવું.
- 6
ત્યાર બાદ ટાકાેઝ માં નુડલ્સ નું સ્ટફિંગ ભરી તેનાં પર છીણેલ કાેબીજ પાથરી તેનાં પર છીણેલ ચીઝ લગાવી આ રીતે ટાકાેઝ તૈયાર કરવા.
- 7
ત્યાર બાદ તૈયાર કરેલા ટાકાેઝ ને સવિગ ડીશ માં કાઢી ટામેટા કેચપ નાખી લેમન જયુસ સાથે સવॅ કરવું. તાે તૈયાર છે ચાઈનીઝ ટાકાેઝ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચાેકલેટ ઈડલી
#મેંદાેઈડલી આમ તો બઘા ચાેખા અને અડદ ની દાળ ની બનાવવા તા હોય છે પરંતુ મે આજે# મેંદા ની અને તેમાં ચાેકલેટ ની ફલેવર આપી છે તાે તમને જરૂર થી ગમશે... Binita Prashant Ahya -
-
મેથી બાજરીનાં થેપલા
#પરાઠા/થેપલાબાજરી એ હેલ્થ માટે ખૂબ સારી છે એમાં પણ શિયાળો આવે એટલે બધા નાં ધરે બાજરી માંથી વાનગી બને. શિયાળામાં બાજરી ખાવા માં આવે તો ખૂબ સારી. અને થેપલા પણ દરેક ગુજરાતી નાં ઘરમાં બનતી અને ભાવતી વાનગી છે માટે મે આજે બાજરી નાં લાેટ અને મેથીમાંથી થેપલા બનાવ્યા છે જે શિયાળામાં ખાવા માં આવે તો હેલ્થ માટે ખૂબ સારા... જેનાે ટેસ્ટ ખરેખર ખૂબ સારાે લાગે છે.... Binita Prashant Ahya -
-
-
ચાઈનીઝ રોટલો
#ફ્યુઝન#indianstreetમિત્રો વધેલા જુવારના રોટલાનો ઉપયોગ કરી તેમાં ઘરમાં પડેલા શાકભાજી ઉમેરીને એક ગુજરાતી ચાઈનીઝ ફ્યુઝન વાનગી બનાવી છે. બાળકોને પણ આ રોટલો ભાવશે!!! Ruchi Naik -
ચાઈનીઝ ખીચડી
#TeamTrees#૨૦૧૯ આમ તો સાદી ખીચડી બધાને આવતી હોય છે પરંતુ આ ખીચડીમાં મે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છે જેથી બાળકોને ખુબ જ પસંદ આવશે. Kala Ramoliya -
-
-
કાળા તલ ની સાની
#ઇબુક#Day-11સાની એ ખૂબ જ હેલ્ઘી હાેય છે કારણકે તે કાળા તલ માંથી બને છે અને કાળા તલ માંથી આપણને સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયનॅમળે છે. અને આ ડીશ ખાસ કરીને શિયાળામાં લેવા માં આવે તાે તે આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે. આમ તાે આપણે કાળા તલ ખાતા નથી હોતા પણ આ રીતે કાળા તલ ની રેસીપી બનાવી એ તાે ખાવા માં પણ ટેસ્ટી લાગે અને આપણી હેલ્થ માટે પણ સારી.... Binita Prashant Ahya -
-
-
-
-
-
મેક્સીકન પેટી વીથ ઈટાલિયન વમિॅસીલી ટોમેટો સુપ #નોન ઈન્ડિયન
#નોન ઇન્ડિયનઆ વાનગી એક કબાબ જેવી છે જે રાજમા અને રાઈસ માથી બનાવવામાં આવે છે... જેને સુપ સાથે પીરસવામાં આવે છે. મેક્સીકન વાનગી મા મુખ્ય વસ્તુ રાજમા હોય છે.. Bhumika Parmar -
-
ચાેકલેટ પીઝા
#ફાસ્ટફુડપીઝા એ એક એવી વાનગી છે કે બઘા ને ખૂબ ભાવે છે પીઝા આપણે ઘણી ફલેવર નાં બનાવતા હાેય છીએ મે આજે ચાેકલેટ ફલેવર નાં પીઝા બનાવ્યા છે... જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે જે પીઝા લવર છે તેમને આ પીઝા ખૂબ જ ગમશે... Binita Prashant Ahya -
મલ્ટી ગ્રેઈન ફાડા વીથ મિક્સ વેજ સ્ટર ફ્રાઇડ (ચાઈનીઝ)ખીચડી
#ખીચડીફ્રેન્ડસ, મલ્ટી ગ્રેઈન ફાડા ખીચડી માં ચાઈનીઝ ડીશ એડ કરી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં મલ્ટી ગ્રેઈન ફાડા સાથે વેજીસ નો ક્રન્ચી ટેસ્ટ અને હર્બસ એન્ડ સોસ નો સ્પાઈસી ટેસ્ટ અફલાતૂન કોમ્બિનેશન છે. asharamparia -
-
-
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
ઇટાલિયન ચીઝી હાર્ટ
#લવહેલો ,ફ્રેન્ડ્સ આ વાનગી વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બનાવી છે. મારા હસબન્ડ ને ખૂબ જ ભાવે છે. મારી રીતે ઇનોવેશન કરીને આ વાનગી બનાવી છે. જેમાં મેં ઇટાલિયન સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
પનીર ચીલી
#goldenapron3 આ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જેમાં પનીરને કોટ કરી ડિપ ફા્ય કરીને વેજીટેબલ્સ અને મસાલા નાખી બનાવામાં આવે છે. Krishna Naik -
ગુલાબજાંબુ શક્કરપારા
#માસ્ટરક્લાસઆજે હું એક ફ્યુઝન રેસીપી પોસ્ટ કરું છું. ફ્યુઝન એટલે કે એવી વાનગીકે જેમાં બે અલગ-અલગ વાનગીનો સમન્વય કરીને એક નવી વાનગી બનાવવામા આવે. જે વાનગી ખાઓ ત્યારે મનમાં કન્ફ્યુઝન થાય કે આ વાનગી શેમાંથી બની હશે તેનું નામ ફ્યુઝન. મારા મત મુજબ ફ્યુઝન વાનગી બનાવવી એ એક પ્રકારનો અખતરો પણ કહી શકાય. બે વાનગી પર અખતરો કરીને કોઈ ત્રીજી વાનગીને જન્મ આપવો તેનું નામ ફ્યુઝન. અખતરો સફળ થાય તો આપણે ખાઈએ અને નિષ્ફળ જાય તો ધાનનું ધૂળ થાય અને ગાય - કૂતરાં ખાય તેનું નામ ફ્યુઝન. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું એ પણ એક રસોઈની કલા છે. તો મને આજે વિચાર આયો કે લાવો હું પણ આ ફ્યુઝન પર હાથ અજમાવું. Nigam Thakkar Recipes -
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa
More Recipes
ટિપ્પણીઓ