રસ મલાઇ કેક

Ankita Khokhariya Virani
Ankita Khokhariya Virani @cook_17409283

#મીઠાઈ
ઇન્ડિયન ફ્યુઝન વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપમેંદો
  2. 2 ચમચીબટર
  3. 3 ચમચીખાંડ
  4. 1/2બેકિંગ પાવડર
  5. 1/4બેકિંગ સોડા
  6. 1/2 કપમિલ્ક મેડ
  7. દૂધ જરૂર મુજબ
  8. 1 ટી સ્પૂનએલચી પાવડર
  9. Topping માટે યેલો વિપડ ક્રીમ
  10. રસમલઈ
  11. કેસર
  12. ગુલાબ ની પાંખડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો બેકિંગ પાવડર..સોડા ને ચાલી લો..હવે એકવતપેલિ મા બટર અને ખાંડ મિક્સ કરો...મિલ્ક મેડ ઉમેરી બીટ કરી મેંદા નું મિશ્રણ ઉમેરી જરુર મુજબ દૂધ ઉમેરી એલચી પાવડર ઉમેરી બેટર બનાવો..

  2. 2

    બટર થિ ગ્રીસ કરેલા ટીન મા ઉમેરી...180 ' પર 25 મિનીટ માટે બેક કરો

  3. 3

    ત્યાર બાદ કેક ચેક કરી..ટીન માંથી બહાર કાઢી થનડ઼ુથાય એટ્લે 2 ભાગ કરો..

  4. 4

    એક ભાગ પર વિપ ક્રીમ લગાવી બીજો ભાગ મુકી

  5. 5

    મનગમતી ડિઝાઇન બનાવું રસમલઈ..કેસર પિસ્તા..અને ગુલાબ ની પાંખડી થિ સજાવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Khokhariya Virani
પર

ટિપ્પણીઓ

Similar Recipes