રેસ્ટોરન્ટ સ્ટાયલ જૈન હરાભરા કબાબ સાથે લીલી ચટણી

Pina Shah
Pina Shah @cook_17371279
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 5કાચા કેળા
  2. 1નાનું કેેપસિકમ
  3. 1/4 કપલીલા વટાણા
  4. 300 ગ્રામપાલક
  5. 1/2 કપછીણેલું પનીર
  6. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  7. 1/2 કપસમારેલા ધાણા
  8. 3લીલા મરચા
  9. 2 ચમચીચાટ મસાલો
  10. 2 ચમચીકસૂરી મેથી
  11. 3 ચમચીકિચનકિંગ મસાલો
  12. 1 ચમચીઆમચૂર પાઉડર
  13. 2 ચમચીદહીં નો મસ્કો
  14. મીઠું
  15. સંચડ પાઉડર
  16. 2 ચમચીદાડીયા નો પાઉડર
  17. *ચટની બનાવા**
  18. 1 કપધાણા
  19. 1લીલું મરચું
  20. 1/4 કપફૂદીનો
  21. 3 ચમચીદહીં નો મસ્કો
  22. મીઠું
  23. જીરું પાઉડર
  24. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ કેળા ને કુકર માં 1 સીટી મારી બાફી લો અને છીણી લો. પાલક થોડી વાર પાણી માં પલાળી ક્રશ કરી લો. વટાણા બાફિલો.

  2. 2

    એક પેન માં એક ચમચી તેલ લો. એમાં ઝીના સમારેલા કેપ્સિકમ, વટાણા, આદુ, મરચા 5 મિનિટ સંતાડી લો. મિક્સર મા પાલક સાથે ક્રશ કરી ગ્રીન પેસ્ટ બનાવો.

  3. 3

    હવે બાઉલમાં છીણેલા કેળા, ગ્રીન પેસ્ટ, પનીર, ચાટ મસાલો, કસૂરી મેથી, કિચન કિંગ મસાલો, આમચૂર પાઉડર, દહીં, મીઠું, સંચડ, દાળિયા નો પાઉડર નાખી મિક્સ કરો. ઢીલું લાગે તો બ્રેડ ક્રમસ ઉમેરો.

  4. 4

    હવે મિશ્રણ ની ટીક્કી વાળો. બ્રેડ ક્રમસ માં રગદોડો. ટીક્કી 1 કલાક ફ્રીઝ માં મૂકી તળી લો. ઉપર ચાટ મસાલો ભભરાવો.

  5. 5

    ચટણી બનવા મિક્સર જાર માં ધાણા, ફૂદીનો, મરચું, દહીં, મીઠું, જીરું મિક્સ કરી ક્રશ કરી લો. હવે ચટણી બાઉલ માં કાડી કબાબ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes