રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક,મેથીની ભાજી, કોથમીર, ફુદીનો, આદુ મરચાં લસણ, કાંદો બધાને ધોઈને સાફ કરી લો અને પછી તેને કાપી લો. બટાકાને બાફીને સ્મેશ કરી લો. બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે પછી તેમાં પાલક ઉમેરો બે મીનીટ સુધી જ પાલકને ગરમ પાણી મારા રાખવી. પછી તેને તરત જ બરફવાળા ઠંડા પાણી માં નાખી દેવી. જેથી તેનો લીલો રંગ જળવાઈ રહે.પછી તેને ઠંડા પાણીમાંથી કાઢીને નિચોવીને કાપી લેવી.
- 3
હવે એક મિક્સર જારમાં કાપેલી પાલક, મેથી, ફુદીનો, કોથમીર,આદુ,મરચાં, લસણ અને લીંબુનો રસ નાખીને મિક્સરમાં પીસી લો પાણી નાખ્યા વગર પીસવું.
- 4
હવે મિક્સરમાં બધું પીસાઈ ગયું છે હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરૂં લસણ અને કાંદો નાખો કાંદો ગુલાબી થાય પછી તેમાં પાલકની ભાજીનું મિક્સર ઉમેરો.
- 5
પછી બધું બરાબર હલાવી નાખો. હવે તેમાં હળદર મીઠું ધાણાજીરું અને આમચૂર પાઉડર નાખો.પછી તેમાં બાફેલા બટાકા નાખીને બધું હલાવી નાખો.
- 6
હવે એક વાસણમાં ૨ ચમચી ચણાનો લોટ ને ધીમા તાપે શેકી લો. લોટ શેકાઈ ગયા પછી આ ચણાના લોટને પાલક અને બટાકાના મિશ્રણમાં ઉમેરો. બધું બરાબર હલાવી નાખો જેથી કબાબ વાળતી વખતે તુટી ન જાય.
- 7
હવે કબાબ બનાવવા માટેનું સ્ટફિંગ તૈયાર કરીએ. સ્ટફિંગ માટે પનીર,કોથમીર, લીલા મરચાં,આમચૂર પાઉડર, જીરા પાઉડર, કાળા મરી પાઉડર,બધું મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર છે.
- 8
હવે પાલક અને બટાકાના મિશ્રણમાંથી બોલ્સ બનાવીને તેમાં વચ્ચે સ્ટફિંગ નાખીને ભરી લો અને તેને ફરીથી વાળીને પેટીસ અથવા કબાબનો શેપ આપવો. પછી તેને રવામાં રગદોળીને પછી ગરમ કરેલા તેલમાં તેને તળી લો.
- 9
ઉપર જણાવ્યા મુજબ બધા કબાબ તૈયાર કરી લો અને ગરમ કરેલા તેલમાં તળીને ગરમાગરમ પીરસો.
- 10
હરા ભરા કબાબ બનીને તૈયાર છે. તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
- 11
Similar Recipes
-
સ્ટફડ હરાભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#CookpadIndia#Cookpadgujarat#Harabhara_Kabab Vandana Darji -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
હરાભરા કબાબ સ્ટાર્ટર રીતે સર્વે કરી શકાય અને આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. Chintal Kashiwala Shah -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટરમાં બહુ જ ખાવાની મજા આવે. આજે કુકપેડની ગ્રીન થીમ માટે પેલી વાર ટ્રાય કર્યું. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
હરાભરા ચીઝ સ્ટફ્ડ કબાબ (Hara Bhara Cheese Stuffed Kebab Recipe In Gujarati)
#CB6#Week6 Krishna Mankad -
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#cookpad Gujarati#cookpad India Jayshree G Doshi -
વેજ શામી કબાબ (Veg Shami Kebab Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub #CR Nasim Panjwani -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
હરાભરા કબાબ (Hara bhara kebab Recipe in Gujarati)
સ્ટાર્ટર માં બધાં ની પહેલી ચોઇસ હરાભરા કબાબ હોય છે મેં ખૂબ સરળ રીતે હોટેલ જેવાં કબાબ બનાવ્યા છે, તેમાં પાલક, વટાણા, કેપ્સીકમ, ફણસી જેવા લીલા શાકભાજી માંથી આ વાનગી બને છે તેમાં વિટામીન , આયન સારા પ્રમાણમાં મળે છે તેમાં પનીર પણ છે જેમાંથી કેલ્શિયમ મળે છે એકવાર ટ્રાય કરવા જેવી વાનગી છે.#GA4#Week2 Ami Master -
-
-
-
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
એકદમ ચટપટુ #cookpadindia #cookpadgujarati #Harabharakabab #vegharabharakabab #frsan Bela Doshi -
પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#healthy #soup પાલક મારા બંને બાળકો ને પસંદ નથી તેથી હું તેમને સૂપ બનાવીને પીવડાવું છું. સૂપ તેઓ ખુશીથી પી લે છે. શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાસ કરીને પાલક શિયાળાની સિઝનમાં ખૂબ જ સારી મળે છે.પાલક આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. Nasim Panjwani -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (24)