પાલક પનીર કોર્ન જૈન રેસ્ટોરાં સ્ટાઇલ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ સર્વ
  1. ગ્રામપાલક ૨૫૦
  2. ગ્રામપનીર ૨૦૦
  3. ૨ ટેબલ સ્પૂન બટર
  4. ૩ ગ્રીન ચીલી ચોપ
  5. ૧ ટીસ્પૂન દહી
  6. ૩ ટેબલ સ્પૂન ક્રીમ
  7. ૨ ટેબલ સ્પૂન મિલ્ક
  8. ૧ ટીસ્પૂન ધાણા પાવડર
  9. ૧ ટીસ્પૂન ગરમ મસાલો
  10. ૧ ટીસ્પૂન રેડ ચીલી પાઉડર
  11. ૬૦ ગ્રામ મકાઈ ના દાણા બાફેલા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. કસ્તુરી મેથી
  14. * ગાર્નિશ માટે **
  15. ક્રીમ
  16. કોર્ન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ ને એક તપેલી માં ૫ મિનિટ માટે બોયલ કરી લેવું.બોયલ કરતી વખતે સુગર થોડી નાખવી જેથી પાલક કળી ના પાડી જઈ.

  2. 2

    ત્યાર બાદ તેને ઠંડુ પાણી નાખીને તેને ઠંડી કરવી. જેથી પાલક કાળી ના પા જઈશ અને કલર જળવાય રહે.

  3. 3

    હવે તેને મિક્સર મા ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. અને એક અલગ બોલ માં કાઢીને રાખવી.

  4. 4

    હવે એક પેન મા બટર નાખીને તેમાં ગ્રીન ચીલી નાખીને થોડી વાર સતાડવી.

  5. 5

    હવે ત્યાર બાદ તેમાં પાલક પેસ્ટ રેડી કરેલી નાખવી અને તેમાં બધા મસાલા નાખવા અને ૫ મિનિટ માટે પકવવું.

  6. 6

    હવે તેમાં પનીર અને બોયલ કોર્ન એડ કરવા અને મિક્સ કરવું.

  7. 7

    હવે ત્યાર બાદ તેમાં મિલ્ક, ક્રીમ અને દહીં નાખીને બરાબર મિક્ષ કરીને ૨ મિનિટ પકવવું.

  8. 8

    હવે ત્યાર બાદ તેમાં કસ્તુરી મેથી નાખીને ફરી બરાબર હલાવવું.

  9. 9

    હવે રેડી છે પાલક પનીર કોર્ન તો એને એક સર્વ બોલ મા કાઢીને ક્રીમ અને કોર્ન થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes