હરા ભરા કબાબ

હરા ભરા કબાબ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયારી કરીને અને જે શાકભાજી એ પણ કટીંગ કરીને તૈયાર કરવું.પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું.
- 2
તેલ ગરમ થાય એટલે સુકુ લસણની કળીઓ અંદર નાખવી અને લીલા મરચાં અંદર નાખવા પછી વટાણા નાખવા.
- 3
પછી કટ કરેલું કેપ્સીકમ નાખવું., આદું નો ટુકડો નાખવો, મિક્સ કરવું ગેસ ધીમો રાખવું બધું ૩ થી ૪મિનિટ સાંતળવું.આદુ નાખવુ.
- 4
પછી કટ કરેલી પાલક નાખવી., કોથમીર નાખી પાલક એકદમ ૧૦ મિનિટ સાંતળવી. બધું મીક્સ કરી હલાવતાં રહેવું.
- 5
પછી ગેસ બંધ કરી, પછી બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવું એકદમ પેસ્ટ બનાવી લેવી,એક બાઉલ માં બાફેલાં બટાકા નાખવા. તેમાં ઉપર ની પેસ્ટ નાખવી.
- 6
પછી, પનીર છીણેલુ નાખો, ચીઝનો છીણેલું નાખો જીરું સેકેલુ નાખો.
- 7
પછી ચીલી ફ્લેક્સ નાખો, ગરમ મસાલો નાખો,, મીઠું સ્વાદ અનુસાર નાખો. આમચૂર પાવડર નાખો.
- 8
કોન ફ્લોર જરૂર મુજબ નાખો, બ્રેડનો ભૂકો નાખો અને બધું મિક્સ કરી દો હાથેથી.
- 9
એકદમ લોટ બાંધો આ નાના-નાના બોલ્સ હાથના મદદથી ગોળવાળી દો. તમને જે સેપ ગમે તે આપી શકો છો.
- 10
પછી કોન ફ્લોર સ્લરી કરી બે ચમચી કોર્ન ફ્લોર લઈને બે ચમચી પાણી નાખી ફરી રેડી કરવી,નાના બોલ ને ફરી માં બોલીને અને બ્રેડના ભૂકામાં રગદોળીને ગેસ ચાલુ કરીને તેલમાં નાંખવા.
- 11
બધા બોલને ગોલ્ડન બ્રાઉન ધીમા તાપે તેલમાં તળી લેવા અને પછી ટીશ્યુ પેપર પર પર કાઢી લેવા
- 12
હવે કબાબને સરસ મજાની પ્લેટમાં કાઢીને ટામેટાનો સોસ અને લીલી કોથમીરની ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
હરા ભરા કબાબ જૈન (સ્ટાર્ટર રેસિપી)
#india#જૈન આ એક સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ અલગ રીતે છે કારણ કે બહાર બટાકા નો ઉપયોગ કરીને બનાવતા હોઈ છે પણ આ કબાબ એ જૈન હરા ભરા કબાબ છે જે બટાકા વગર બનાવશું અને પાલક ને ચોપ કરેલી j નાખશું જેથી ટેસ્ટ માં ખૂબ સરસ લાગશે કોઈ વાર લોકો પાલક પેસ્ટ નાખી બનાવે છે તો એકદમ ગ્રીન દેખાશે પણ એનાથી ટેસ્ટ બરાબર ની મળે ટેસ્ટ જાળવવા માટે પાલક ચોપ કરેલી જ નાખશું મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
કબાબ આમ તો નવાબ લોકો ની વાનગી હોય છે તેમાનો શાકાહારી કબાબ એટલે હરાભરા કબાબ. આમાં પાલક નો ઉપયોગ થાય છે જેથી સુંદર કૂદરતિ લીલો રંગ આવે છે. સાથે બાફેલા બટેકા લેવામાં આવે છે, બટેકા ને બદલે મગ ની મોગર દાળ કે ચણા ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે. Dhaval Chauhan -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
પાલક નો ઉપયોગ કરી ને બનતા આ હરાભરા કબાબ મારા બાળકો ના ફેવરિટ છે. એમને ભાવતું બનાવું તો એ તો ખુશ થઇ ને ખાય જ સાથે સાથે મને પણ ખુશી મળે. Bansi Thaker -
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta -
-
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
હરાભરા કબાબ સ્ટાર્ટર રીતે સર્વે કરી શકાય અને આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. Chintal Kashiwala Shah -
-
-
-
-
-
-
-
પનીર કબાબ (Paneer Kebab Recipe In Gujarati)
#હેલ્થી#GH#આ કબાબ પનીર અને બટાકામાંથી બનાવ્યા છે જે જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી, હેલ્થી પણ છે આ કબાબ ઓછા તેલમાં શેલો ફ્રાય કર્યા છે. Harsha Israni -
-
More Recipes
ટિપ્પણીઓ