બ્રોકોલી મુંગ બિન કેક
#લીલીપીળી વાનગીઓ માટે એકદમ પરફેક્ટ રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ કુકર મા મગ ની દાળ બાફી લ્યો.ત્યારબાદ ૨ વ્હિસ્સલ મા ગેસ બંધ કરી દેવાનો.સરસ બફાઈ જઈ એટલે એક નોન સ્ટિક વાસણ લઈ તેમાં એડ કરવું. તેમાં ઘી એડ કરી પેસ્ટ ને ઘાટી બનાવી.ખૂબ હલાવી ઘટ બનાવું. ત્યારબાદ તેમાં બૂરું ખાંડ નાખવી.મિક્સ થઈ જાય એટલે ઘટ થઈ જશે. રેડી થઈ ગયા બાદ આ મિશ્રમાંથી ત્રણ ભાગ કરવા.પેલા મા બ્રોકલી ની પેસ્ટ એડ કરી મિક્સ કરો.બીજા મા રાજમા ની પેસ્ટ કરી મિક્સ કરો.અને ત્રીજું મગ ની દાળ વાળુ એમે જ રેહવા દેવાનું.આ ત્રણ મિશ્રણ ને ફ્રિજ મા ચિલ્લેડ કરવા મૂકવું.લગભગ ૬/૭કલાક.
- 2
ચિલ્લ થયા બાદ ગ્રીન માંથી બોલ્સ વાળી આકાર આપો.તેમજ રાજમા માંથી બોલ્સ વાળી આકાર આપો.તમે કોઈ પણ આકાર આપી શકો છો.
- 3
આ એક chinese વાનગી છે.ત્યાં ઠંડક માટે લોકો આ ખાઈ છે.ત્યાં આ એક dessert તરીકે ખવાય છે.આ રેસિપી ઠંડી કરીને જ ખવાય છે.
- 4
સર્વે ચિલઙ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તુવર દાલ શીરા
#પીળી#દાળકઢીફ્રેન્ડ્સ, તુવેરની દાળ અને ભાત એ લગભગ બઘાં ને ત્યાં બનતો રોજિંદો આહાર છે. મેં અહીં તુવર દાળ માંથી બનતો શીરો રજૂ કરેલ છે. કોઇવાર પુરણપોળી ખાવા નું મન થાય અને ટાઈમ નો અભાવ હોય તો તુવેર દાળ નો શીરો પણ બનાવી ને સર્વ કરી શકાય. નાના બાળકો કે જેમને દાંત ફુટી રહ્યા હોય તેમને પણ આ શિરો ખવડાવી શકાય . કારણકે દાળ માંથી મળતું પ્રોટિન અને ખાંડ માંથી મળતું કાર્બોહાઈડ્રેટ પણ થોડા અંશે બાળકો માટે જરૂરી હોય છે. asharamparia -
મુંગ દાલ હલવા કેક (mung dal halwa cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઇબુક #પોસ્ટ15 Parul Patel -
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
હોમમેડ મોતીચૂર ના લાડુ
#લીલીપીળી#ચતુર્થીફ્રેન્ડ્સ, ગણપતિ બાપા ને અલગ અલગ પ્રકારના મોદક અને લાડુ ધરાવવામાં આવે છે. આજે મેં ગણપતી બાપા માટે મોતીચૂરના લાડુ બનાવ્યા છે. asharamparia -
-
દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)
#મોમ #રેસિપી કોન્ટેસ્ટ # મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૮ Suchita Kamdar -
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
-
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
મગ ની દાળ ના ચીલા ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્થ માટે સરસ છે. Pinky bhuptani -
-
વેજીટેબલ મસાલા ખિચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
ડિનર માટે પરફેક્ટ છે..મજા આવી જાય Sangita Vyas -
-
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
હેલ્ધી ફ્રુટ કેક
#ફ્રૂટ્સ#goldenapron૩#ઇબુક૧#પોસ્ટ૩૧આજે હું ફ્રુટ કેક ની રેસીપી લાવી છું જે કોઈ ને હેલ્ધી ખાવું હોય છે એના માટે આ રેસિપી છે આને લો ફેટ પણ આપણે કહી સકી આમાં ક્રીમ નો ઉપયોગ ઓછો થાય છે. Suhani Gatha -
-
-
મુંગ વડા
#લીલીપીળીઆજે બપોરે મગ નું શાક બનવતા થોડા મગ વધારે હોવાથી મગ વડા બનાવ્યા સાંજે નાસ્તામાં.. મગ ની દાળ કરતા પણ વધારે ટેસ્ટી લાગ્યા.અને મને ખૂબ જ ભાવે.વરસાદ માં મજા આવે ગરમાગરમ વડા ખાવાની. Krishna Kholiya -
ઇન્સ્ટન્ટ મિલ્ક કેક
આપડા જ ગ્રૂપ ના અનુભવી હોમ સેફ ની રેસીપી થી પ્રેરાય ને મે આ રેસિપી બનાવી છે.ઘી બનાવતા નીકળતા કિટુ અથવા બગરૃ માંથી તરત બની જાય છે.#મિલ્કી Viraj Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ