દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)

Suchita Kamdar @suchita_1981
દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધીની છાલ કાઢી છીણી લો. હવે એક પેનમાં માં ઘી ગરમ થાય એટલે દૂધી ને ૧૫ થી ૨૦ મિનીટ ધીમાં તાપે ફ્રાય કરો. દૂધી થોડી કુણી પડે એટલે એક વાટકો મલાઈ અને ૧ કપ દૂધ અને ખાંડ નાખી ને સતત હલાવતા રહો.
- 2
હવે બધું બરાબર મિક્સ થઈ જાય.દૂધ બધું બળી ને માવો થઈ જાય એટલે થોડો ગેસ ફાસ્ટ કરી દો અને ઘી છુટ્ટું પડે ત્યાં સુધી હલાવો.હવે ગેસ બંધ કરી ને એલચી પાવડર અને થોડો ગ્રીન ફૂડ કલર ઉમેરી ને હલાવી એકરસ કરી દો. હવે એક કેકનાં મોલ્ડ માં નાખી ને ઠંડુ પડે એટલે થોડી વાર ફ્રીજ માં સેટ થવા મૂકી દો.પછી મોલ્ડ ને બહાર કાઢી ને હલવા કેક ને ડીમોલ્ડ કરી ને બદામ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.તો તૈયાર છે એક યુનિક રેસિપી દૂધી હલવા કેક નવા અંદાજ માં 😄🥰😊😋👌🤩
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
-
મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ (masala krispy aalu chips recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_2 Suchita Kamdar -
-
રવાના ગુલાબજાંબુ (Rava gulabjamun recipe in Gujarati)
#મોમ મધર્સ ડે સ્પેશિયલ રેસિપી "માતાનું હ્રદય બાળક ની પાઠશાળા છે."Ila Pithadia
-
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
ચોળી બટેટાનું શાક (choli bateta sabzi recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
દાલગોના કેક (Dalgona cake recipe in gujarati)
#મોમ મધર્સ ડે પર સ્પેશિયલ મારા દિકરા માટે Jayshree Kotecha -
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
-
-
દૂધી હલવા બાઇટ (Dudhi Halwa bite Recipe in Gujarati)
#GA4#week6 મે આજે હલવો કૂકરમાં બનાવ્યો છે, જે ખૂબ જ ઝડપ થી બની જાય છે..... Bhagyashree Yash -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
-
-
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
-
-
-
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
-
બદામ શેઈક (Badam Shake Recipe In Gujarati)
#સમર#બદામ#શેઈકસમર સ્પેશિયલ રેસિપી માં આજે મેં મારા હસબન્ડ નો ફેવરિટ બદામ શેઈક બનાવેલો છે. Kruti's kitchen -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#cookpad#cookpadindia#cookpadgujarati#October2020અહી મે માઇક્રોવેવ માં સુધી નો હલવો તૈયાર કર્યો છે. Dhara Lakhataria Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12500650
ટિપ્પણીઓ (14)