રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને કઢાઈ મા લઈ ઉકાળો. મીડીયમ આચ પર હલાવો જયાં સુધી દૂધ અડધું થાય ત્યા સુધી. પછી તેમાં ખાંડ જરુર મુજબ નાંખો અને કેસર નાખી હલાવો. પછી તેમાં એલચી પાઉડર જરુર મુજબ નાંખો.ઠંડુ થવા દો.
- 2
બદામ ને ગરમ પાણી મા ૩૦ મીનીટ સુધી રાખો. ત્યાર બાદ તેના છોતરા કાઢી નાખો. બદામ અને દૂધ નાખી મિક્ષર મા પેસ્ટ બનાવી લો. પછી કઢાઈ મા ઘી ગરમ થાય એટલે તેમાં બદામ પેસ્ટ અને ખાંડ નાખી હલાવો. લચકા જેવુ થાય એટલે ઠંડુ પડવા દો. પછી તેમાંથી નાની નાની બાટી બનાવી લો. બાટી ને અપપમ પેન મા ઘી નાખી શેકી લો.
- 3
એક બાઉલમાં રબડી લઈ તેમાં બાટી નાખી, પિસ્તા કતરણ નાખી ઠંડુ સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ બદામ બાટી વિથ કેસર પિસ્તા સોસ
#દૂધ#જૂનસ્ટારએકદમ અલગ પ્રકાર ની ડિશ છે. બાટી સાથે સોસ સર્વ કર્યો છે. જેમાં ડીપ કરી ને ખાવાનું હોય છે. બેય કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
-
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
કેસર બદામ દૂધ (kesar Badam Milk Recipe in Gujrati)
બદામ અને કેસર બંને જ બહુ ગુણકારી છે. આ દૂધ તમે હુંફાળું તેમજ એકદમ ઠંડુ કરીને પણ લઈ શકો છો. Urmi Desai -
-
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati)
#KS6 Hetal Siddhpura -
-
-
-
-
બદામ શેઈક (Badam Shake Recipe In Gujarati)
#સમર#બદામ#શેઈકસમર સ્પેશિયલ રેસિપી માં આજે મેં મારા હસબન્ડ નો ફેવરિટ બદામ શેઈક બનાવેલો છે. Kruti's kitchen -
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
-
અંગુર રબડી (angur rabdi recipe in gujarati)
#વિકમીલ૨#સ્વીટ રેસિપી# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૨ Sonal kotak -
બદામ કેસર પુડિંગ (એગલેસ)
#દૂધ #જૂનસ્ટારમોં માં મૂકતા જ પીગળી જાય એવુ પુડિંગ તૈયાર થાય છે. અને તે પણ ઓછી સામગ્રી સાથે અને ઝડપથી. Bijal Thaker -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10470054
ટિપ્પણીઓ