મેંદુવડા સાંભાર વીથ ચટણી

#લીલીપીળી
ફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે.
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળી
ફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળ મિક્સ કરીને ઘોઈને બાફી લઈશું. દાળ બફાઈ જાય એટલે એક પેનમાં તેલ મૂકી રાઈ અને જીરાનો વઘાર કરવો ઉપરથી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી ટામેટા, દુધી,બટેટુ, સરગવાની સિંગ ઉમેરી બે મિનીટ સાંતળો ત્યારબાદ ઉપર જણાવ્યા પ્રમાણેના બધા મસાલા એડ કરી એક મિનિટ માટે સાંતળવા. ઉપરથી દાળ ઉમેરી ૫થી દસ મિનિટ માટે ઉકળવા દેવી જેથી બધા મસાલા દાળ માં ચડી જશે.એક બાઉલ માં કાઢી લો ઉપરથી કોથમીર ભભરાવી દો.
- 2
બંને દાળ ધોઈને પાંચથી છ કલાક માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખવી ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરીને ઘટ્ટ ખીરુ બનાવો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાટું દહીં, ઝીણા સમારેલા લીલા મરચાં, જીરુ, હળદર મિક્સ કરી ૧ કલાક માટે હૂંફાળી જગ્યાએ મૂકી દો જેથી આથો સારો આવે. ત્યારબાદ મેંદુ વડા ના મશીનમાં ખીર ભરીને ગરમ તેલમાં વડા ઉતારો અથવા તો ચા ની ગરણી ઉંધી કરી તેના ઉપર પાણી લગાડી ખીરુ મૂકી આંગળીથી વચ્ચે હોલ કરી હળવેથી તેલમાં સરકાવી દો.
- 3
મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ સ્વાદ પ્રમાણે મીઠું, દહીં,ખાંડ, કોથમીર, ફુદીનો, સમારેલા લીલા મરચાં,આદુનો ટુકડો ઉમેરી ક્રશ કરી લો. ચટણી એક બાઉલમાં કાઢી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી, મીઠા લીમડાના પાન,સૂકું લાલ મરચું અને હીંગનો વઘાર કરો આ વઘાર ચટણી ઉપર રેડી મિક્સ કરી લો.
- 4
સર્વિંગ પ્લેટ માં મેંદુ વડા, સાંભાર અને ચટણી સર્વ કરો. બ્રેકફાસ્ટ નો એક ઉત્તમ ઓપ્શન રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
એક ટેસ્ટી રેસીપી છે અને સાઉથ ઇન્ડિયન રેસીપી છે ગુજરાતમાં બધા લોકોને ફેવરિટ ઓલ છે મેં આજે ડિનરમાં મેંદુ વડા અને સાંભાર બનાવ્યા છે #CF Kalpana Mavani -
મેંદુવડા વિથ સાંભાર ચટણી (mendu vada with sambar chutney recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક-પોસ્ટ.૪૦ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે ગરમ ગરમ મેંદુ વડા સાંભાર ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે Nisha -
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia -
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
મેંદુવડા
મેંદુવડા એક સાઉથ ઇન્ડિયન ડીસ છેં. જેને તમે ટામેટો અને કોકોનેટ ચટણી સાથે સર્વ કરી શકો બ્રેકફાસ્ટ મા .અને સાંભાર ચટની સાથે પણ સર્વ કરી શકો.મે ટામેટો અને કોકોનેટ ચટણી સાથે સર્વ કરીયા છે. Mital Viramgama -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
મેંદુવડા (Menduvada recipe in Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia મેંદુવડા એ એક સાઉથ ઇંડિયન ડીસ છે. અડદની દાળમાંથી મેંદુવડા બનાવવામાં આવે છે. મેંદુવડા સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. સોફ્ટ અને ક્રિસ્પી મેંદુવડા નાના-મોટા સૌને ભાવે છે. સવારના નાસ્તામાં અથવા સાંજના જમવામાં આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
#trendમેંદુવડા એ એક સાઉથ ઇંડિયન ડીસ છે. અડદની દાળમાંથી મેંદુવડા બનાવવામાં આવે છે. સોફ્ટ અને ક્રિસ્પી મેંદુવડા નાના-મોટા સૌને ભાવે છે. Asmita Rupani -
મેંદુવડા સંભાર ચટણી
#સ્ટ્રીટ#પોસ્ટ1દક્ષિણ ભારત મા કશે પણ ફરવા જાઓ ત્યાં નું સ્ટ્રીટ ફૂડ ખાઈ ને આપણું મન પ્રફુલ્લિત થઇ જ જાય. જોકે ત્યાં ની દરેક વાનગી એટલી જ સ્વાદ ભરેલી અને હેલ્થી હોય છે. આજે આપણે દક્ષિણ ભારત ની એવી જ એક સ્ટ્રીટ ફૂડ વાનગી મેંદુવડા સંભાર ચટણી બનાવુશુ. જે હવે આપણા ગુજરાત મા પણ ઘણી ખાઉધરી ગલીઓ મા પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. Khyati Dhaval Chauhan -
ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણી
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST ઈડલી ઢોંસા સાથે ખવાતી ચટણીઈડલી સંભાર ઢોસા મેંદુવડા સાથે આ બે ટાઈપ ની ચટણી હોય તો જમવાની મજા આવે. Sonal Modha -
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#FAM#નાસ્તા માટે જો કોઈ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ડિશ હોય તો તે મેંદુવડા છે. દક્ષિણ ભારતમાં મેંદુવડાને સાંભાર વડા તરીકે પણ ઓળખાય છે. મેંદુવડાને સાંભાર અને ટોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુવડાની રેસિપિ ખૂબ સહેલી છે અને ફટાફટ બની જતી આઈટમ છે. તેમજ નાસ્તામાં લેવાથી તમને બપોર સુધી ભુખ પણ નથી લાગતીને રાત્રિભોજન માટે પણ ઝટપટ તૈયાર કરી શકીએ તેવી વાનગી છે. તો આજે જાણી લો મેંદુવડાની રેસિપિ અને તમે પણ ઘરે બનાવો . Riddhi Dholakia -
સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
આજની ફાસ્ટ લાઇફમાં વર્કિંગ વુમન માટે છે બેસ્ટ ઓપ્શન છે રેડી ટુ કૂક સાંભાર premix બહુ ઝડપી અને એકદમ ટેસ્ટી થાય છે. Manisha Hathi -
મીઠા લીમડાની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૧ફ્રેન્ડ્સ, લીમડો એક જડીબુટ્ટી સમાન છે . સ્વાદ માં કડવાશ વાળો લીમડો કેટલાક રોગો મટાડવા નો રામબાણ ઈલાજ છે. વાળ ની સમસ્યા , પિત પ્રોબ્લેમ, ડાયાબિટીસ , સ્કીન પ્રોબ્લેમ જેવી સમસ્યા માટે લીમડાના પાન માંથી બનતી દવાઓ ઉપલબ્ધ છે સાથે લીમડાની ડાળ નું દાતણ તો દાંત માટે ઉતમ છે. ફ્રેન્ડ્સ, આમ તો આપણા દરેક ઘરમાં લીમડાનો ઉપયોગ વઘાર કરી ને વાનગી ની સોડમ વઘારવા માટે થાય જ છે . ઘણાં લોકો આ રીતે જમવા માં આવતા પાન સાઇડ માં કાઢી નાખતા હોય છે પરંતુ એ પણ ચાવી ને જમવા થી ભોજન નું પાચન સારી રીતે થાય છે. જો કે બઘાં ના સ્વાદ અને રુચી અલગ હોય માટે મેં અહીં મીઠા લીમડાના પાન માંથી બનતી સ્વાદમાં થોડી તુરી , તીખી, ચટપટી અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ઉત્તમ એવી ચટણી ની રેસિપી રજૂ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ખાટીયા મગ
#કઠોળફ્રેન્ડ્સ,એકદમ દેશી એવી આ રેસિપી જ હેલ્ધી છે.રોટલા સાથે કઢી બહુ સરસ કોમ્બિનેશન છે. એવી જ રીતે રોટલે ચડે એવા ખાટીયા મગ પણ ટેસ્ટી અને હેલ્ધી છે. બાજરીનો રોટલો , લસણની ચટણી, ગોળ -ઘી ,ડુંગળી , ખીચીયા પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. તેમજ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાની સાતમ ની રસોઈ માટે પણ બનાવવામાં આવે છે. asharamparia -
મેંદુવડા, સાંભાર અને ચટણી(menduvada recipe in Gujarati)
#સુપરશેફ૩મને તો વરસાદ ની સીઝન માં સાઉથ ઇન્ડિયન ડિશ અને પંજાબી વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.તો ચાલો આજે આપણે મેંદુવડા ની મજા માણીએ.. Bhumika Parmar -
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
#ટીટાઈમફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ મેનુ અને ડાયેટ મેનુ માં સોજી ઉપમા મહત્વનું સ્થાન ધરાવે છે મેં તેમાં મિક્સ ફાડા ઉમેરીને વધુ હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. asharamparia -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ખાસ કરીને એટલી સાથે મેંદુ વડા સાથે ખાઈ શકાય છે બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી સાંભાર અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
મિક્સ ઢોસા (Assorted Dosa Recipe In Gujarati)
#મોમમારા મમ્મી(લક્ષ્મી તનવાણી જી & નયના ભોજક જી) અને ઘરમાં બધા ની મનપસંદ વાનગી એક નવા ફેરફાર સાથે....એક નવી ટીપ : ઢોસા નું ખીરુ પલાળતી વખતે 1 વાટકી ચણાની દાળ એડ કરવાથી ઢોસા એકદમ હોટલ જેવા ક્રિસ્પી બને છે. Manisha Tanwani -
-
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ઇન્ડિયન લેટર(indian plater recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન રેસિપી ઓલ ઓલ ઇન્ડિયા માં ફેમસ છે બધાની ફેવરિટ પણ હોય છે જેમાં મેંદુ વડા અને ઈડલી સાંભાર અને કોકોનટ ચટણી નું સરસ કોમીનેશન હોય તો તો મજા પડી જાય એટલે મેંદુ વડા સાઉથ ઇન્ડિયન એક એવી રેસિપી છે જે નું બહાર નું પડ એકદમ crispy fried હોય છે અને અંદરથી એટલા જ સોફ્ટ હોય છે જ્યાં ઈડલી બધા નાનાથી લઈને મોટા બધાની ફેવરિટ તો આપણે તેની સાથે સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪ Nidhi Jay Vinda -
ઈન્સ્ટન્ટ સાંભાર.(Instant Shambhar Recipe in Gujarati.)
#સાઉથસાઉથ ઇન્ડિયા માં સાંભાર નો ઈડલી,ઢોસા,વડા,ભાત સાથે ઉપયોગ થાય છે.સાંભાર ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે.અહીં મે સાંભાર બનાવવા ની સરળ રીત રજૂ કરી છે.રેસીપી ની ટોપ સિક્રેટ વાત એક ચમચી ચોખા નો ઉપયોગ કર્યો છે.સાંભાર સીલ્કી બને છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ