તંદુરી પાલક ચીઝ માેમાેસ

#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
માેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે.
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
માેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
માેમાેસ લાેટની રીત:
એક તપેલીમાં મેંદાે, મીઠું, તેલ નાંખી બરાબર મીક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ લાેટ બાંધી લાે. એકદમ નરમ રાેટી જેવાે કરવાે. અને ૨૦-૨૫ મીનીટ રેસ્ટ આપવું. - 2
માેમાેસ સ્ટફીંગ રીત:
પહેલા એક માેટા બાઉલમા કાેબી અને કાંદા લઇ એમા મીઠું નાંખી એક મલમલ મા બાંધી પાણી કાળી લેવું. - 3
ત્યારબાદ એક બાઉલમાં કાેબી, કાંદા, કેપસીકમ, પાલક અને મકાઇ લઇ લાે. પછી એમા મીઠું, લીલા આદું મરચાની પેસ્ટ, લસણ પેસ્ટ, ધાણા જીરૂ, લાલ મરચું, ગરમ મસાલાે ઉમેરી બરાબર મીક્ષ કરી લાે.
- 4
હવે લાેટ માથી નાની નાની પૂરી જેવી કરી લાે અને એમા 1 ચમચી સ્ટફીંગ ભરી થાેડું ચીઝ મૂકી કિનારી સાથે કરી બંધ કરી કચાેરી જેવું કરી લાે. એવી જ રીતે બીજા માેમાેસ પણ કરી તૈયાર કરી લાે.
- 5
ત્યારબાદ એક પછી એક બધા તળી લાે મધ્યમ તાપ પર થાેડા બા્ઉન થાય એવા.
- 6
તંદુરી પાલક મેરીનેટ રીત:
હવે એક માેટી તપેલીમાં દહીં અને પાલક પેસ્ટ લઇ બરાબર મીક્ષ કરી એક રસ કરી લાે. ત્યારબાદ મેરીનેટ ના બધા મસાલા ઉમેરી લાે અને મીક્ષ કરી એમા તળેલા માેમાેસ મેરીનેટ કરી લાે. ૧૦ મીનીટ માટે રાખવું. - 7
પછી તંદુર સ્ટીકમાં માેમાેસ પાેરવી લાે.પછી તવા પર તેલ મૂકી તંદૂર કરી લાે બધી બાજુથી અને પછી ગરમા ગરમ સલાડ સાથે પીરસાે અને ઉપરથી સાથે માયાેનીઝ ચીઝ પણ લગાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ચીઝ રાઇસ કેસરાેલ
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી મેં દેશી ઘી મા બનાવી છે. પાલક, કેળાની ચીપ્સ અને ચીઝ ખૂબ જ હેલ્થી વાનગી છે અને ડીનર માટે ઉત્તમ છે. Bhavna Desai -
છાેલે રગડા વીથ પાલક ટીક્કી
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી દરેક ઘટકાેનાે ઉપયાેગ કરીને બનાવી છે. અહિ ટીક્કી ન્યુ સ્ટાઇલમા બનાવી છે. અહિ ટીક્કી મા પાલક અને કેળાનાે ઉપયાેગ કરી મારી પાેતાની વાનગી બનાવી છે. Bhavna Desai -
રતાળુ કંદના વડા
#flamequeens#તકનીકઆપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે. Ami Adhar Desai -
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
-
-
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
ચીકપીક ફલાફલ(chickpick falafala in Gujarati)
#વિકમીલ૩ફલાફલ ખાવાની એક અલગ મજા હાેય છે અને અહિ મેં ચીકપીક ફલાફલ બનાવ્યું છે જે એકવાર જરૂર બનાવવા જેવું છે. હમુસ સાથે ખાવામાં આવે છે. Ami Adhar Desai -
બ્રોકોલી પરાઠા
#હેલ્થી#indiaબ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે. Ami Adhar Desai -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
કાદાં-બટાકા ભજીયા પ્લેટર
#indiaભજીયા એક બહુ જ લાેકપિ્ય ફરસાણ છે. બધા જ ઘરાે મા બનતા જ હાેય છે અને નાના-માેટા સૈને પિ્ય હાેય છે. ગમે ત્યારે પણ બનાવી ને ખાવીની મજા આવે એવી વાનગી છે. આજે અહિ મે કાંદાની રીંગ જેવા ભજીયા બનાવ્યા છે. Ami Adhar Desai -
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
અવાેકાડાે સ્ટફ્ડ પરાઠા (Avacado stuffed paratha recipe in Gujarati)
#રાેટીસએવાેકાડાે હેલ્થ માટે ખૂબ જ પાેષ્ટીક છે. કેન્સર જવા રાેગ સામે પણ રક્ષણ આપે છે. હ્દય ના રાેગ, પાચન માટે, સુગર, આંખના રાેગ, વજન ઘટાડવા, હાડકા માટે, લિવર, કીડની જેવા અનેક માટે ઉપયાેગ છે. અહિ એવાેકાડાે નું સ્ટફીંગ કરીને પરાઠા બનાવ્યા છે અને સાથે ટાેમેટાે સુપ છે. Ami Adhar Desai -
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
-
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
ક્રીમી માયાે ચીઝ નુડલ્સ
#મિલ્કીઆ નુડલ્સ મેગી માંથી બનાવ્યા છે પણ ચીઝ અને વેજીસનાે ઉપયાેગ કરીને હેલ્થી બનાવ્યા છે. તમે બાળકાેને પણ આ રીતે હેલ્થી મેગી બનાવી શકાે છેા તાે જરૂર એકવાર બનાવજાે અને જલ્દી પણ બની જાય છે. Ami Adhar Desai -
કાઠિયાવાડી પાલક ખિચડી (Kathiyavadi palak khichdi recipe In Gujarati)
#GA4#Week7મે આજે કાઠિયાવાડી પાલક ખીચડી બનાવી છે મારા ઘરે તો રોજ સાંજે ડિનર મા બને છે ખીચડી એક એવુ ધાન્ય છે કે ગુજરાતીઓના ઘરમાં રાતે બનતી હોય છે બધાના ધરમા ખીચડી બનાવવાની રીત અલગ અલગ જ હોય છે આજે મે પાલક ખીચડી બનાવી છે,માટીની હાંડીમાં બનાવેલી ખીચડી સ્વાદ એવો કે ખાતા જ રહીયે,, માટીનાં વાસણમાં બનાવેલા ભોજનની વાત જ ના થાય,, સ્વાદ 10 ગણો વધી જાય.... anudafda1610@gmail.com -
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
પાલક ની મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#GA4#week2#spinach#post1# પાલક તો બધા ના શરીર માટે ફાયદાકારક છે એટલે અઠવાડિયા મા એક તો એક પાલક નો ઉપયોગ કરવો જોઈએ Megha Thaker -
-
-
અંડા ખીમા ઓમલેટ બગઁર
#flamequeens#ફ્યુઝનવીકઅહિ અંડાને થાેડું ઇટાલીયન સ્વાદમાં ફ્યુઝન કયુઁ છે જે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આજકાલ બાળકાેને આવા જંક ફૂડ ખૂબ જ ભાવે છે તાે તમે થાેડું આવી રીતે હેલ્થી બનાવીને આપી શકાે છાે. બનાવતા પણ ઓછાે સમય લાગે છે. Ami Adhar Desai -
પાલક સૂપ
# Winter Kitchen Challange -3#Week -3આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે. Arpita Shah -
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
ગાર્લિક પનીર પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે. Ami Adhar Desai -
More Recipes
ટિપ્પણીઓ