પાલક એન્ડ ચીઝ બ્રેડ રોલ્સ
#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મિક્સચર બાઉલ માં પાલક ને ગ્રાઈન્ડ કરી લો અને પછી બ્રેડ ને ગ્રાઈન્ડ કરી બ્રેડ ક્રમ્બ્સ કરી લો.
- 2
હવે એક બાઉલમાં, પનીર અને ચીઝ લો. તેમાં ડુંગળી, કેપ્સિકમ, મકાઈ ના દાણા અને લસણ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં મીઠું અને ચીલી ફ્લૅક્સ એડ કરી મિક્સ કરી મિશ્રણ ને સાઈડ માં રાખો. - 3
હવે બીજા બાઉલ માં બ્રેડ ક્રમ્બ્સ અને પાલક ની પ્યુરી ઉમેરી મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો.
- 4
જો મિશ્રણ ભીનું અને સ્ટીકી હોય તો તમારી હથેળી પર થોડું તેલ લગાવો અને મિશ્રણને તમારી હથેળીમાં લઇ બીજા હાથ થી દબાવી તેની અંદર સ્ટફિન્ગ ભરી ને તેને નળાકાર આકારમાં બનાવો. આ રીતે બધા રોલ્સ બનાવી લો.
- 5
હવે તેને મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો.
ધીમે ધીમે તેલમાં રોલ મુકો અને બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. - 6
તો તૈયાર છે તમારા પાલક ચીઝ બ્રેડ રોલ્સ. તેને ચટણી અથવા કેચઅપ અથવા માયોનીઝ સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
-
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
કોમ્બો - ચીઝ ચીલી કોર્ન અને ચાઈનીઝ સેન્ડવિચ
#GA4 #Week 3 #Sandwich સેન્ડવીચ નાના મોટા સહુ ને પ્રિય હોય છે... પણ હવે સમય ની માંગ મુજબ એમાં પણ variation આવ્યા છે એટલે આજે હું બધા ને ભાવે એવા બે એકદમ જ અલગ અલગ ટેસ્ટ માં સેન્ડવીચ ની 2 વેરાઈટી આપની જોડે share કરું છું. આ મારી પોતાની યુનિક રેસીપી છે... Vidhi Mehul Shah -
-
-
-
-
-
-
ચિઝી સ્વીટ કોર્ન બ્રેડ પિઝા (chesse sweet corn bread pizza)
#goldenapron3#wick 16#બ્રેડNamrataba parmar
-
પાલક ચીઝ ટીક્કી
#5Rockstar#મિસ્ટ્રીબોક્સઆ ટીક્કી પ્રોટીન થી ભરપુર છે...આમાં પાલક, ચીઝ છે. તેમાં પડેલા મસાલા થી...ટેસ્ટ મે બેસ્ટ બને છે...કોઈ નાના મોટા ફંકશન મા, કીટી પાર્ટી માં, બથઁડે માં..બચ્ચાઓ ની પ્યારી ને પ્રોટીન થી ભરપુર ને ચીઝી ડીશ બને છે.. **બનાવવા 1/2 કલાક લાગશે. **2 વ્યક્તિ માટે સર્વીંગ બનશે...#5રોકસ્ટાર#મિસ્ટ્રીબોક્સ#પાલક ચીઝ ટીક્કી. Meghna Sadekar -
-
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
બેક્ડ બીન્સ સ્ટફડ ટોર્ટીલા ઈન સ્પીનચ ચીઝ સોસ(એન્ચીલાડાસ)
#kitchenqueen #મિસ્ટ્રીબોક્સ Sangita Shailesh Hirpara -
-
-
-
દહીં સેન્ડવીચ (Dahi Sandwich Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન સેન્ડવીચ કોઈ પણ પ્રકાર ની બનાવેલી હોય, નાના મોટા દરેક ને પસંદ આવે છે. આજે મે દહીં વાળી સેન્ડવીચ બનાવી છે. ઝટપટ બનતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સેન્ડવીચ નાસ્તા માં અને ટિફિન માટે બનાવી શકાય. Dipika Bhalla -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ