પાલક સૂપ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

# Winter Kitchen Challange -3
#Week -3
આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે.

પાલક સૂપ

5 કમેન્ટ્સ કરેલ છે

# Winter Kitchen Challange -3
#Week -3
આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પાલક માં ફાઇબર, કેલસીઅમ, આયર્ન ભરપૂર પ્રમાણ માં છે અને વેઈટ લોસ માટે પણ આ સૂપ સારુ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250gm - પાલક ની ભાજી
  2. પા વાડકી - લીલા ધાણા
  3. 2 ચમચી- લીલું લસણ
  4. 2 નંગ- લીલા મરચાં
  5. 1 ટુકડો- આદુ
  6. 1 નંગ- ટામેટું
  7. 1નાનું - ગાજર
  8. 1 નંગ- ડુંગરી
  9. 1 ચમચી- ઘી
  10. 1 ચમચી- જીરૂ
  11. 1 ચમચી- મરી પાવડર
  12. 1 ચમચી- સંચર પાવડર
  13. 1 ચમચી- લીંબુ નો રસ
  14. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ પાલક ની ભાજી, ધાણા, લીલા ધાણા સમારી ધોઈ લો.

  2. 2

    હવે કુકર માં સૂકા મસાલા સિવાય બધી સામગ્રી લઇ 2 ગ્લાસ પાણી રેડી 3 વિસેલ વગાડી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી બોસ ફેરવી મિશ્રણ ગાળી દો.

  3. 3

    હવે તાવડી માં ઘી લઇ જીરૂ નાંખી વઘાર સૂપ માં રેડી દો. તો રેડી છે પાલક નો સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes