ગ્રેનોલા મોદક

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#ચતુર્થી
ગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે .

ગ્રેનોલા મોદક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચતુર્થી
ગણપતિજી ને મોદક પ્રિય છે. ચતુર્થી નિમિતે ટ્રેડિશનલ મોદક ની બદલે મેં ગ્રેનોલા મોદક બનાવ્યા છે .જે ટેસ્ટી તો છે સાથે હેલ્થી પણ છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
18 નંગ
  1. 100 ગ્રામઅંજીર
  2. 100 ગ્રામખજૂર
  3. 1 ટેબલ સ્પૂનકોકો પાવડર
  4. 2 ટેબલ સ્પૂનકિસમિસ
  5. 2 ટેબલ સ્પૂનપમ્પકીન સિડ્સ
  6. 20 ગ્રામરોસ્ટેડ ઓટ્સ
  7. 10-15 ગ્રામરોસ્ટેડ તલ
  8. રોસ્ટેડ ડ્રાય ફ્રુટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક માઇક્રો પ્રુફ બાઉલ માં અંજીર અને ખજૂર ને 2 થી 3 મિનિટ માટે માઇક્રો કરવું.અથવા ખજુર અને અંજીર ને 10 મિનિટ માટે વરાળ મા બાફી લેવું.

  2. 2

    ત્યાર બાદ આ ખજૂર અને અંજીર ને મિક્સર માં ક્રશ કરી આ મિશ્રણને ને મોટા બાઉલ માં કાઢવું

  3. 3

    ત્યાર બાદ તેમાં બાકી ની બધી સામગ્રી એડ કરી મિક્સ કરવું.

  4. 4

    મોદક મોલ્ડ થી મોદક નો શેઈપ આપી મોદક બનાવા.

  5. 5

    તો આ રીતે તૈયાર છે હેલ્થી અને સુગર ફ્રી ગ્રેનોલા મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226
પર

ટિપ્પણીઓ

Similar Recipes