ચોકલેટ બટર સ્કોચ મોદક

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ઇબુક
#day16
મોદક એ ગણપતિ દાદા નું પ્રિય છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંપરાગત મોદક ચોખા નો લોટ, નારિયેળ અને ગોળ થી બને છે. અને વરાળ થી બાફી ને થાય છે. આ મોદક પરંપરાગત મોદક થી અલગ રીત અને સામગ્રી થી બને છે. આ મોદક ચોકલેટ ને લીધે બાળકો ને પણ પ્રિય છે.

ચોકલેટ બટર સ્કોચ મોદક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#day16
મોદક એ ગણપતિ દાદા નું પ્રિય છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંપરાગત મોદક ચોખા નો લોટ, નારિયેળ અને ગોળ થી બને છે. અને વરાળ થી બાફી ને થાય છે. આ મોદક પરંપરાગત મોદક થી અલગ રીત અને સામગ્રી થી બને છે. આ મોદક ચોકલેટ ને લીધે બાળકો ને પણ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપમારી બિસ્કિટ નો ભૂકો
  2. 1/4 કપકોકો પાવડર
  3. 1/4 કપચોકલેટ પાવડર
  4. 1/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  5. 1ચમચો બટર સ્કોચ બોલ્સ
  6. 3ચમચા ઘી/માખણ
  7. મોદક મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મારી બિસ્કિટ નો ભૂકો, કોકો પાવડર અને ચોકલેટ પાવડર ભેળવી લો.

  2. 2

    પછી તેમાં ઘી ભેળવો પછી ધીમે ધીમે કડેન્સ્ડ મિલ્ક નાખી ને કણક જેવું તૈયાર કરો.

  3. 3

    મોદક મોલ્ડ ને ઘી લગાવી દબાવી ને ભરો અને બટર સ્કોચ ના બોલ્સ નાખી દો અને દબાવી ને મોલ્ડ માં ભરો.

  4. 4

    પછી સાચવી ને અનમોલ્ડ કરો. ફ્રીઝ માં ઠંડા કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes