વેજ પનીર બ્રેડ રોલ

Vibhuti Vaghela Barad
Vibhuti Vaghela Barad @cook_18404119

#AV

વેજ પનીર બ્રેડ રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 150 ગ્રામપનીર
  3. શાકભાજી:ગાજર, ડુંગળી, કેપ્સીકમ
  4. 1 ચમચીલાલ મરચુ
  5. 1 ચમચીઆમચૂર પાવડર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. મીઠું પ્રમાણસર
  8. 1 ચમચીધાણા જીરું પાવડર
  9. 2 ચમચીટમેટા નો સોસ
  10. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બધા શાકભાજી ને જીણા કાપીલો ત્યાર પછી પનીર નેછીણી લો

  2. 2

    હવે એક કટોરામાં બધાં શાકભાજી અને પનીર ઉમેરી તેમાં લાલ મરચુ,આમચૂર પાવડર,મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર ઉમેરી પછી તેમાં ટમેટા નો સોસ ઉમેરી બરાબર મીક્સ કરી લો

  3. 3

    હવે બ્રેડ ને લઈને તેની કિનારી કાપી લો પછી તેને વેલણ થી પતલી કરી લો

  4. 4

    ત્યાર પછી તેનાં પર લીલી ચટણી લગાવો અને જે વેજ પનીરના સ્ટફીંગ બનાવ્યુ તે મૂકો અને પછી તેનો રોલ બનાવી લો

  5. 5

    હવે એક પેન માં તેલ ગરમ કરી લો પછી બધા રોલ શેલો ફ્રાય કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibhuti Vaghela Barad
Vibhuti Vaghela Barad @cook_18404119
પર

ટિપ્પણીઓ

Similar Recipes