રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક નાની કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો અને પછી તેમાં ડુંગળી નાખી સાંતળી લો અને તેમાં લીંબુનો રસ મીઠું હીંગ હળદર ખાંડ અને ગરમ મસાલો અને બાફેલા વટાણા નાખી મિશ્રણ તૈયાર કરો.
- 2
બટાકા ને બાફી ને મેશ કરો. પછી તેમાં ઉપર તૈયાર કરેલું મિશ્રણ નાખી હલાવી લો. પછી તેના નાના નાના ગોળા વાળી લો.
બ્રેડ ની કિનારી કાપી લો અને તેને છાશ માં બોળી ને કાઢી બંને હાથ વડે કોરી કરી તેમાં બટાટા ના જે ગોળા વાળેલા છે એ એક અંદર મૂકી ગોળા વાળી લો. ફરતે બ્રેડ અને અંદર બટાકા નો મસાલો આવી જાય તેવી રીતે પેક કરીને ગરમ તેલમાં તળવૂ.
બ્રાઉન રંગના થાય એટલે ઉતારી લેવું. - 3
એક ડિશમાં કાઢો અને તેના ઉપર લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, કોથમીર, સેવ, દાડમ ના દાણા નાખી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બ્રેડ કટકા(bread kataka recipe in gujarati)
#સાતમબ્રેડ કટકા એ રાજકોટ બાજુ ની પ્રખ્યાત ડિશ છે.સાતમ ના દિવસે આખો દિવસ ઠંડુ જ ખાવા નું હોય છે,તો આ રેસિપી સાતમ ના દિવસે ખાય સકયે છે.અને બ્રેડ તો હવે બધા ઘર માં હોય જ છે.અને આ રેસિપી માં કઈ ગરમ કરવા નું નથી.અને ખાવા માં પણ એકદમ ટેસ્ટી લાગશે. Hemali Devang -
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
-
-
બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
#ફટાફટબ્રેડ કચોરી ફટાફટ બનતી રેસીપી છે.કચોરીમાં લોટ બાંધવો, લોટને ઢાંકીને રાખવો એમાં ટાઈમ લાગે છે. અને બ્રેડ લાવી અને એમાંથી કચોરી જલ્દી બની જાય છે. Hetal Vithlani -
બ્રેડ કટકા
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, જામનગર ના ફેમસ એવા બ્રેડ કટકા ઘરે પણ ખૂબ જ સ્પાઈસી અને યમ્મી બને છે. asharamparia -
-
-
-
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
-
-
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10569387
ટિપ્પણીઓ