રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં લોટ લઇ તેમાં ડોડા ને થોડાક પીસી ને નાખો અને થોડા આખા દાણા નાખો પછી મીઠું, મરચું, મરચી, આદુ મરચા ની પેસ્ટ નાખી બેટર બનાવો. જરૂર પ્રમાણે જ પાણી નાખવું એકદમ જાડું બેટર રાખો એટલે પકોડા ક્રિસ્પી બને. કોથમીર પણ નાખવાની છે.
- 2
બેટર તૈયાર છે એક પેન માં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં ભજીયા ની જેમ પાડી અને એકદમ ક્રિસ્પી થવા દેવાના અને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો. વરસાદ માં ખાવાની બોવ મજા આવે છે.
- 3
તૈયાર છે સ્વીટ કોર્ન પકોડા તો સર્વ કરો કેચપ સાથે ચોખા ના લોટ નાખી તો એકદમ ક્રિસ્પી બને અને ખાવામાં સારા લાગે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ કોર્ન પકોડા
#teatime વરસાદ આવતો હોય ત્યારે આ ગરમા ગરમ પકોડા ખાવાની મજા આવે આવી રેસીપી જલ્દી બની જાય તેવી છે. Namrata Kamdar -
-
-
-
-
-
લીલી મકાઇ ના પકોડા
#RB17 અત્યારે લીલી મકાઇ સરસ મળે છે, આજે મેં લીલી મકાઇ ના પકોડા બનાવ્યા ખૂબ સરસ બન્યા. Bhavnaben Adhiya -
-
-
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
દૂધીના મંચુરિયન પકોડા (Dudhi Manchurian Recipe In Gujarati)
નાના મોટા બધા જ ખાઈ શકે છે.આ પકોડા મા ચાઈનીઝ સોસ નો આમા ઉપયોગ થતો નથી, હેલ્ધી અને ટેસ્ટી છે આ પકોડા, અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આ પકોડા. Tejal Mehta -
ક્રિસ્પી કોર્ન પકોડા (Crispy Corn Pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ4વરસાદ ની મોસમ માં પકોડા અને મકાઈ બન્ને ની યાદ આવે જ. આ બન્ને વરસાદ સ્પેશિયલ ઘટકો નો સંગમ કરી પકોડા બનાવ્યા છે. મકાઈ ના ભજીયા બધા બનાવતા જ હોઈએ, પણ બધા ની રીત માં થોડો ઘણો ફેર હોય જ. Deepa Rupani -
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
-
સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)
#GA4#week3# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે Bhagat Urvashi -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
સ્વીટ કોર્ન ભજીયા
#goldenapron3Week4cornભજીયા એ આપણા બધાના ઓલટાઈમ ફેવરીટ છે તો ચાલો મિત્રો આજે સ્વીટ કોર્ન માંથી ભજીયા બનાવતા શીખીએ Khushi Trivedi -
-
આલુ બ્રેડ પકોડા
#goldenapron3#week 11Pazal werd -પોટેટો #લોકડાઉન આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ... Krishna Kholiya -
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#MRC#cookpad Gujarati#cookpad india#મોન્સૂન સ્પેશિયલ#ચીઝી સ્વીટ કોર્ન SHRUTI BUCH -
-
-
સ્વીટ કોર્ન પકોડા (Sweet Corn Pakoda Recipe In Gujarati)
ભજિયાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય. સાંજનાં સમયે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે આવી જ ડિમાન્ડ હોય. Dr. Pushpa Dixit -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10601174
ટિપ્પણીઓ