આલુ બ્રેડ પકોડા

#goldenapron3
#week 11
Pazal werd -પોટેટો
#લોકડાઉન
આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ...
આલુ બ્રેડ પકોડા
#goldenapron3
#week 11
Pazal werd -પોટેટો
#લોકડાઉન
આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ...
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી,છોલી ને તેનો માવો કરવો. સ્મેશ કરવા. પછી વ ઘારીયા માં તેલ મૂકી ને રાય,હિંગ,આદુ મરચા ની પેસ્ટ નાખી ને તે માવા માં નાખો. હળદર પણ ગરમ તેલ માં નાખી ને બધા મસાલા કરો.લીંબુ નો રસ અને કોથમીર કાપેલી નાખો.ખાંડ,મીઠું સ્વાદ નુસાર નાંખો.
- 2
બધો મસાલો મિક્સ કરો.અને બ્રેડ ને ક્રોસ કટ કરો અને આ બટાકા નો માવો બ્રેડ ની વચ્ચે ભરો.બીજા વાસણ માં ચના નો લોટ લઈ ને તેમાં મીઠું,હિંગ નાખો. અને પાણી થી લોટ નું ખીરું બનાવો.હવે ગેસ પર કડાઈ માં તેલ મૂકી નેતેમાં બ્રેડ માં માવો ભરી ને બનાવેલા પકોડા ચણા ના લોટ ના ખીરા ડીપ કરી ને તેલ માં નાખી ને તળી લો.
- 3
તો ઝારા ની મદદ થી બેઇ સાઈડે થી પકોડા ગોલ્ડન બ્રાઉન તળો.અને ડિશ માં કાઢો. તો ગરમાંગરમ પકોડા ને લિલી ચટણી, કેચપ,કે લસણ ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા (તળ્યા વગર) (Bread Pakoda Recipe without Fry in Gujarati)
#આલુતમે બ્રેડ પકોડા તો બહુ ખાધા હોય પણ તળ્યા વગર ના બ્રેડ પકોડા ખાધા છે? અને હા આ બ્રેડ પકોડામાં બ્રેડ નો પણ યુઝ નથી કર્યો. મે આ તળ્યા વગરના બ્રેડ પકોડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
બ્રેડ પકોડા
#સુપરશેફ૩#વિક૩#મોન્સૂન સ્પેશ્યલહેલો, ફ્રેન્ડ્સ આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે. જેમાં મેં બટેટાના મસાલાનું સ્ટફિંગ કર્યું છે. ચોમાસામાં તળેલું અને તીખું ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં જો ઝરમર વરસાદ આવતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. તો મોન્સુન સ્પેશિયલ આજે હું બ્રેડ પકોડા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3#week -7પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે. Krishna Kholiya -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બ્રેડ પકોડા
બ્રેડ પકોડા અમારા ઘરમાં બધા ને ખુબજ પ્રિય છે ચોમાસા. મા બ્રેડ પકોડા ખાવા ની મજા કઈ અલગ જ હોઇ છે પકોડા ના લેયર મા મેં ઘવ નો જાડો લોટ નાખીયો છે તેથી પકોડા ક્રિસ્પી બને છે#જુલાઈ#સુપરસેફ2Roshani patel
-
જીરા,ફૂદીના આલુ શાક
#goldenapron3#week-7#પઝલ-વર્ડ-પોટેટો,ફૂદીનો ફૂદીના અને જીરા આલુ શાક. સરસ સૂકું બાફી ને બટાકા નું શાક બનાવ્યું છે.ફૂદીના પેટમાટે સારો હોય છે. ગેસ ની તકલીફ નથી થતી.અને ટેસ્ટ બી સારો લાગે છે. Krishna Kholiya -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
સ્ટફ બ્રેડેડ બ્રેડ
#goldenapron3#week 3સ્ટફ બ્રેડ જે ખાવા માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
ગ્રીન બ્રેડ પકોડા
#૨૦૧૯શિયાળા માં ફુદીના ને કોથમીર સારી આવે છે તો આજે મે પકોડા માં ગ્રીન ટ્વીસ્ટ આપ્યો છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો... Mayuri Unadkat -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ નો ઉપયોગ કરીને આપણે ઘણી નવી નવી વાનગીઓ બનાવીએ છીએ પણ અમુક વાનગીઓ એવી હોય છે જે કોઈ પણ પ્રકાર ના ટ્વીસ્ટ વગર એના ઓરીજનલ ફોર્મ માં જ સારી લાગે છે.અમાં ની એક છે બ્રેડ પકોડા. Anjana Sheladiya -
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
મીની બ્રેડ પકોડા(mini bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2 #week2બ્રેડ પકોડા એ ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને સ્નેકસ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન બપોર પછી ચાલુ વરસાદે નાસ્તામાં એક કપ ચા સાથે પીરસવામાટે ની સૌથી શ્રેષ્ઠ વાનગી છે. જે બ્રેડ ને ચણાના લોટમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીને બનાવવામાં આવે છે. Sangita Shailesh Hirpara -
-
-
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
હેલ્ધી બ્રેડ પકોડા
#કઠોળ#ફાસ્ટફૂડબ્રેડ પકોડા ભારત ની પ્રખ્યાત સ્ટ્રીટફૂડ વાનગી છે.. અને એ ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે.. આજે હું હેલ્ધી બ્રેડ પકોડા બનાવવા જઈ રહી છું. જેમાં મગ મઠ લીલાં ચણા ના સ્પ્રાઉટસ અને ઓટ્સ ના બ્રેડ પકોડા બનાવશું.. તે પણ તળવા વગર.. ડીપ ફ્રાય કરવા વગર પણ આ પકોડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
આલુ પોહા કટલેસ (Aalu poha cutlets Recipe in Gujarati)
#ફટાફટ અત્યારે સાંજે શુ બનાવું એ સમજાતું ન હતું. તો બટાકા પોહા ના ઓપસન માં મને કટલેસ બનાવવા નો વિચાર આવ્યો. તો એકદમ અને ખૂબ જ ઓછા ઘટક થી ફટાફટ બનતી કટલેસ બનાવી છે. જે બધા ને ભાવશે. તો તમે પણ ચોક્કસ બનાવો. આલુ પોહા કટલેસ. Krishna Kholiya -
-
બ્રેડ પકોડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં સવારે ગરમ ગરમ આદુની ચા સાથે ગરમા-ગરમ બ્રેડ પકોડા મળી જાય તો શિયાળાની ઠંડી માણવાની મજા આવી જાય.... Khushi Trivedi -
-
આલુ પનીર સેન્ડવીચ પકોડા
#ફ્રાયએડ#ટિફિનલંચ બોક્સ માં બાળકો ને પસંદ આવે એવી આ ડિશ છે. આલુ અને પનીર નું મિક્સર ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
આલુ પકોડા અને પટ્ટી મરચા (aalu pakoda with patti marcha recipe in Gujarati)
#આલુ. Krishna Hiral Bodar -
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ