રાંધવાની સૂચનાઓ
- 1
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
#Banana#rawbanana#Crispy#Deepfry#cookpadindia#cookpadgujrati Shweta Shah
-

-

-

-

વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya
-

-

-

-

-

-

-

જૈન રો બનાના રોસ્ટી (Jain Raw Banana Rosti Recipe In Gujarati)
સ્વિસ ડિશ જૈન હોઇ શકે??નવાઈ લાગી ને! અહીં એક જૈન સ્વિસ ડીશ બનાવવા નો પ્રયત્ન કર્યો છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. . . . ક્રિસ્પી શેકેલા મગફળીનો સ્વાદ છે, અને તેમાં જીરું, મરી અને લીલા મરચાંનો મસાલા છે.આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો.#GA4#Week2 Nidhi Sanghvi
-

-

-

પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya
-

-

ચીલી ડ્રેગન પોટેટો (Chilli Dragon Potato Recipe in Gujarati)
#EB#week12#FD#CookpadGujarati#indochinesefood ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. "મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય".બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું. પરંતુ હું આજે મારી નાનપણ થી લઇ ને અત્યાર સુધી ની બેસ્ટ friend ની માટે આજે આ રેસિપીને અનુલક્ષીને એની માટે ચીલી ડ્રેગન પોટેટો બનાવી ને એને મેં સરપ્રાઈઝ આપી. કારણ કે એને ચાઇનીઝ ફૂડ વધારે પસંદ છે. Daxa Parmar
-

-

ચાઈનીઝ ભેળ વિથ બનાના મન્ચુરિયન
#GA4#Week2 બાળકો ને ચાઈનીઝ વધારે ભાવે ખાસ તો નૂડલ્સ . ફ્રુટ માં કેળા કેલ્શિયમ વધારે હોય તો આજે બન્ને નું કોમ્બિનેશન કરી ને કંઈક નવું કરવા નો પ્રયત્ન કર્યો છે. Shailee Priyank Bhatt
-

-

રો બનાના ફ્રેન્કી જૈન
#RB7# જૈન ફ્રેન્કી આજે સાંજે થોડી રોટી વધી ગઈ એટલે કેળાનું પુરણ બનાવી અને ઇન્સ્ટન્ટ બનાના ફ્રેન્કી બનાવી લીધી.જે સરસ બની છે. Jyoti Shah
-

-

-

-

મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar
-

ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja
-

પેરી પેરી બનાના ફ્રેન્ચ ફાઈસ (Piri Puri Banana French Fries Recipe In Gujarati)
ખુબ જ ઓછા સમયમાં ટેસ્ટી નાસ્તો .... હેલ્ધી.... Bindiya Shah
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10612770




















ટિપ્પણીઓ