રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ મેગી
  2. કેપ્સિકમ
  3. ૨ નંગ અડદના પાપડ
  4. ૪ ચેરી સજાવટ માટે
  5. ૧ ચમચી મીયૂનીશ સજાવટ માટે
  6. ૧ ગ્લાસ કોકાકોલા
  7. ૧ સ્લાઇસ લીબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તૈયાર મેગીનું પેકેટ લઈ તેને રાંધવું તેમાં કેપ્સિકમ નાખવું

  2. 2

    અડદના પાપડ ના બે કટકા કરો તેને શેકી લો અને કોન નો શેપ આપી દો

  3. 3

    આ રીતે ઉપર ચેરી રાખી અને મયુનીશ થી શજાવો કોલ્ડી્કસ રાખો તેમા લેમન થી ડેકોરેશન કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Ganatra
Sonal Ganatra @cook_17259102
પર

Similar Recipes