રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી છુંદો કરીલો,એક કડાઈ મા બે ચમચી તેલ મુકો,તેલ ગરમ થાય એટલે તેમા ડુગળી નાખો પછી તેમા આદુ મરચા ની પેષ્ટ નાખી હલાવો,હવે કેપ્સીકમ,ફણસી,ગાજર,બટાનો છુંદો,ચીગ્સ ચાઈનીઝ મસાલો,ગરમ મસાલો,મીઠું, ઉપર મુજબ લખેલ બધા જ સોસ અને છેલ્લે કોબી નાખી હલાવો બધુ સરસ મીક્સ થયજાય એટલે ગેસ.પર થી.નીચે ઉતારો.
- 2
ગેસ બંધ કરી સ્ટફીગ મા ઉપર થી લીલુ લસણ,ધાણાભાજી ના ખો,તૈયાર છે સ્ટફીગ પરોઠા મા ભરવા માટે
- 3
મેન્દા ને ચાળી ૧ ચમચી તેલ નુ મોણ નાખવુ,મીઠું સ્વાદ મુજબ નાખવુ જરૂરિયાત મુજબ પાણી નાખી રોટલી ના લોટ જેવો નરમ લોટ બાધવો,૨૦ થી ૩૦ મીનીટ ઢાકી ને રેવાદેવો
- 4
હવે એક લુવો(ગોરણુ) લઈ તેને થોડુ વણો પછી તેમા સ્ટફિંગ ભરો અને વાળો ને ધીરે ધીરે વણો
- 5
પરોઠુ વણાય જાય એટલે નોનસ્ટિક તવા પર તેલ,ઘી,અથવાતો માખણ નાખી બન્ને બાજુ શેકીલો,તૈયાર છે ચાઈનીઝ આલુ પરોઠા.
- 6
નોધ: અહીંયા મે આલુ પરોઠા ને ચાઈનીઝ રેસીપી થી મીક્સ કરી એક નવી જ વાનગી તૈયાર કરી છે ચાઈનીઝ આલુ પરોઠા, આ પરોઠા અથાણાં, દહી કે પછી ટમેટો સોસ.સાથે લઈ શકાય છે પણ ખાસ તો આ પરોઠા ટમેટો સોસ સાથે વધારે સારા લાગસે,આ પરોઠા તમે જેઈન પણ બનાવી શકોછો કાચા કેળા લઈ શકોછો બટેટા ની જગ્યાએ,અને ડુગળી,લસણ,ગાજર નય નાખવાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ પકોડા બાઈટ્સ
#હોળીહોળી માટે નાસ્તા માં અથવા સ્ટાર્ટર માં સર્વ કરવા માટે આ બેસ્ટ રેસીપી છે. Sachi Sanket Naik -
-
આલુ પરાઠા
#માઇલંચ#goldenapron3 #week10 #haldiહમણાં lockdown હોવાથી વધુ વસ્તુ ઘરમાં ન હોય તો ઓછામાં ઓછી વસ્તુથી રેસીપી બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi
More Recipes
ટિપ્પણીઓ