પિઝા ના રોટલા

જે લોકો બહાર ના પીઝા ના રોટલા નથી ખાતા એના માટે હોમ મેડ પિઝા ના રોટલા
પિઝા ના રોટલા
જે લોકો બહાર ના પીઝા ના રોટલા નથી ખાતા એના માટે હોમ મેડ પિઝા ના રોટલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૈંદો, બેકિંગ પાવડર, ખાવાના સોડા ચારણી માં લઇ ને ચાળી લો.
પછી તેમાં દહીં નાખી ને લોટ બાંધી લો (લોટ દહીં થી જ બાંધવાનો છે પાણી લેવાનું નથી)
પછી ૧/૨ tbs તૈલ લઈ લોટ સરખો કુનવી લો અને એના એકસરખા 3 લુવા કરી લો. - 2
એક મોટા પેન માં 3 કપ મીઠું નાખી તેના પર જાળી મૂકી દો પછી તેના પર એક કેક ટીન ય કોઈ ગોળ આકાર નું વાસણ મૂકવું તેને ઓઇલ લગાવી જરાક મૈદો નાખી dusting કરવું.
- 3
એક લુવો પાટલા પર લઇ વણી લેવો અને પછી folk ની મદદ થી થોડા કાના પાડવા.
પછી રોટલા ને dusting કરેલા વાસણ માં મૂકી દેવું અને પેન ને ઢાંકી દેવું. ૫ મિનિટ સ્લૉ ગેસ પર થવા દેવો.તો તૈયાર છે હોમ મેડ પિઝા રોટલા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોસ્ટ સેડવીચ
#રવાપોહાજે લોકો બહાર ના બ્રેડ નથી ખાતા એના માટે હોમ મેડ ટોઅસ્ત સેન્ડવિચ.મૈં આ 3 વાર બનાવી છે અને તે બહુ સરસ બને છે જે ગરમ ખાવા થઈ ખુબજ ટેસ્ટી લાગે છે. Ekta Pratik Shah -
-
પિઝા ના રોટલા
#goldenapron3#week5#italian#ડીનર🍕ઘરે પણ પિઝાના રોટલા બનાવીને ટેસ્ટી પિઝાનો સ્વાદ માણી શકો છો અને વળી આ માટે તમારે ઓવનની જરૂર નથી તમે તવા પર પણ પિઝાના રોટલા બનાવી શકો છો.🍕 Dhara Kiran Joshi -
-
-
ઘઉંના લોટ ના પિઝા બેઝ
#goldenapron3#week -11#Atta#લોકડાઉનહાલના લોકડાઉન ના સમય માં બહાર પિઝા ખાવા માટે જઈ ના શકો અને ઘર માં રહીને હેલ્થી ખાવું પણ જરૂરી છે તો સો ના મનપસંદ પિઝા બનાવવા માટે ઘઉં ના લોટ ના પિઝા બેઝ ઘરમાં બનાવીને ખવડાવો Kalpana Parmar -
-
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
પિઝા કપ કેક
#ડીનર#goldenapron3Week13પિઝા તો બધા ના ફેવરીટ હોય છે. આજે મે તેને અલગ રીતે બનાવી ને મારા બાળકો ને આપ્યું..જે જોઈ ને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. Chhaya Panchal -
-
-
હોમમેડ પિઝા બેઝ
#માઇઇબુકહવે ઘરે પિઝા બેઝ બનાવવા એ ઝંઝટ નહી પરંતુ બનશે આસાન. એ પણ યિસ્ટ વિના. Urvi Shethia -
હોમમેડ પિઝા (without yeast)(home-made pizza recipe in gujarati)
#પિઝા#herbs આ પીઝા મે ઘઉં ના લોટ માંથી અને yeast વગર બનાવેલ છે. ટેસ્ટ માં બહુ જ મસ્ત લાગે છે. Mitu Makwana (Falguni) -
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
કારેલાં ની છાલ ના ભજીયા (Karela Chhal Bhajiya Recipe In Gujarati)
#supersઆ કારેલાંની છાલ ના ભજીયા બીલકુલ કડવા લાગતા નથી પણ સુપર હેલ્ધી છે જે લોકો કડવા કારેલાનુ નામ સાંભળીને ભાગતા હોય એ પણ મજાથી ખાય છે અને કારેલાંના પોષકતત્વો મેળવી શકે છે.Shraddha Gandhi
-
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
-
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
માર્ગેરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiમાર્ગેરીટા પીઝા Ketki Dave -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ રોલ (Veg Roll Recipe In Gujarati)
#GA4 #Week21જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે ખુબજ હેલ્ધી વાનગી છે.શાક ભાજી ભરપૂર. ને તેલ બિલકુલ નહીં. Jayshree Chotalia -
ઈટાલિયન કોમ્બો - 2 ટાઈપ પિઝા અને 3 ટાઈપ પાસ્તા સાથે ગાર્લિક બ્રેડ
#જોડીપિઝા અને પાસ્તા નુ કોમ્બિનેશન ખુબ જ સારુ લાગે છે. અહીં મેં પિઝા ઓવન અને યીસ્ટ વગર જ બાટી ના કુકર મા બનાવેલ છે. તેમ છતાં પણ બહાર ના પિઝા જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બને છે અને બનાવા મા સરળ રહે છે. તો એક વાર જરૂર થી ટ્રાય કરજો. Mita Jain -
ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)
#EBWeek13 આ એક પિઝા નું ગુજરાતી વર્ઝન છે.અમદાવાદ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે.ગુજરાતી ઘરો માં ભાખરી જાણીતી છે.પિઝા માટે મેંદા ના બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કરવા થી હેલ્ધી ડીશ બને છે.બાળકો ને ભાખરી સાથે સલાડ ખવડાવવા માટે નું બેસ્ટ ઓપ્શન્સ છે.બ્રેકફાસ્ટ અને લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે. Bhavna Desai -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
ચીઝી પિઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
#GA4 #Week17# ચીઝી પિઝા પરાઠાઆજે હૂ બાળકોને પ્રિય એવા પીઝા પરાઠા બનાવી લાવી છું Rita Solanki -
પિઝા બેઝ(pizza base recipe in Gujarati)
#સુપરશેફ2અહિયાં મે ઓવન અને યીસ્ટ ના ઉપયોગ વગર પિઝા બેઝ બનાવ્યા છે. Asmita Desai -
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
મીની ભાખરી પિઝા
#લીલીપીળીફ્રેન્ડસ, પીઝા નાના મોટા સૌની પસંદ છે.જનરલી મેંદા માંથી બનતા પીઝા હેલ્થ માટે નુકસાનકારક છે જ્યારે તેમાં થોડું વેરિએશન લાવીને જો સર્વ કરવામાં આવે તો? એટલા માટે મેં મકાઈના લોટની ભાખરી બનાવી ને પીઝા બેઝ ને એક નવો ટચ આપ્યો છે સાથે ઘરે બનાવેલો પીઝા સોસ નો યુઝ કરીને એક હેલ્ધી પીઝા બનાવવાની કોશિશ કરી છે જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor
More Recipes
ટિપ્પણીઓ