પાપડ રોટલો

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 1બાજરા નો રોટલો
  2. 2અડદના પાપડ શેકેલા
  3. ૧/૨ ચમચી મરચું પાવડર
  4. ૧ ચમચી ધાણાજીરું પાવડર
  5. ૧/૪ ચમચી હિંગ
  6. ૪ ચમચી તેલ
  7. ૧/૨ કપ સમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    ઠંડા રોટલાને મિક્સરમાં ક્રશ કરી લો અને ઝીણો ભૂકો બનાવવો. પાપડ શેકીને તેનો ભૂકો બનાવવો ત્યારબાદ રોટલા ના ભૂકા માં પાપડ અને બધો જ મસાલો મિક્સ કરો આ નાસ્તો શિયાળામાં ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes