વેજ દમ બિરીયાની વીથ રાયતુ (Veg Dum Biryani with Raita Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
વેજ દમ બિરીયાની વીથ રાયતુ (Veg Dum Biryani with Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચોખા બે પાણી ધોઈ ચડવા મુકી દો તેમા મીઠું એક ચમચી ઘી નાખી ચડવા દો
- 2
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં શાક નાખી ચડવા દો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું,બિરીયાની મસાલો નાખી ભાત ચડી જાય એટલે તેમાં નાખી દો પનીર નાખી ઢાંકી દો ઉપરથી ઘી નાંખો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 3
એક બાઉલમાં રાયતાનુ ઝીણું સમારી લો તેમા દહીં સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર મિક્સ કરી લો ખુબ જ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
-
-
-
-
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો Deepika Jagetiya -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
વેજ દમ બિરિયાની(Veg Dum biryani Recipe in Gujarati)
#GA4#Week16આમાં બધીજ જાતની લીલોતરી આવતી હોવાથી પૌષ્ટીક છે અને બધાની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
વેજ દમ બીરીયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
અમે નાના હતા ત્યારે મમ્મી ખુબ બનાવતીમને અને મારો ભાઈ ને મમ્મી કુકરમાં બનાવીને ખવડાવતી ત્યારે અમારા ઘરમાં બધા ને ફેવરિટ હતી અત્યારે હું ઘરે મારે સાસરે બનાવુ છું અહીં પણ ફેવરિટ છેમમ્મી ડાયરેક્ટ કુકરમાં જ ૨/૩ સીટી વગાડતી મમ્મી નુ હાથની બનતી બીરીયાની અલગ જ ટેસ્ટી હતોમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Fam chef Nidhi Bole -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
-
-
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#Virajઆ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી Shital Jataniya -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
.. વેજીટેબલ શિયાળા મા સરસ મળે એટલે બિરયાની ખાવાની મજા આવે. વિનટર સીઝન #WK2 Jayshree Soni -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505624
ટિપ્પણીઓ