હર્બસ,ગારલીક ચપાતી ચિપ્સ ડીપ સાથે

#મૈદા ફ્રેન્ડસ આજના સમયમાં બાળકો ને જંક ફૂડ જેમકે વેફસૅ, પોટેટો ચિપ્સ વગેરે ખાવાનું વધુ મન થાય અને એ નુકશાન કરે તો આ એક બનાવવામાં સહેલી વાનગી અને સાથે ચટપટું કે ચીઝી ડીપ આપો અને ખરેખર વેફર કરતાં જરાય ઓછું સ્વાદિષ્ટ નથી એટલે ગ્રેટ રેસિપી
હર્બસ,ગારલીક ચપાતી ચિપ્સ ડીપ સાથે
#મૈદા ફ્રેન્ડસ આજના સમયમાં બાળકો ને જંક ફૂડ જેમકે વેફસૅ, પોટેટો ચિપ્સ વગેરે ખાવાનું વધુ મન થાય અને એ નુકશાન કરે તો આ એક બનાવવામાં સહેલી વાનગી અને સાથે ચટપટું કે ચીઝી ડીપ આપો અને ખરેખર વેફર કરતાં જરાય ઓછું સ્વાદિષ્ટ નથી એટલે ગ્રેટ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
૧કપ મેંદા માં ૧ચમચી તેલ નું મોણ નાખી રોટલી જેવો લોટ બાંધવો પછી ૧૦ મિનિટ રેસ્ટ આપવો પછી તેલ વાળો હાથ કરી મસળી લો અને એમાં થી પત્ર છપાતી વણી ગરમ તવા પર શેકી લો
- 2
પછી શેકેલી ચપાતિ ન ઉપર થોડી ઠંડી થાય એટલે બૃશ થી પાણી લગાડી ઉપર લાલ મરચું પાવડર અને મીઠું છાંટીને પટ્ટી કાપી લો
- 3
એવી જ રીતે દરેક ચપાતિ પર અલગ-અલગ જેમકે પેરી પેરી મસાલો,ગારલીક બ્રેડ મસાલો નાખી પટ્ટી કાપી ગરમ ઓવન મા ૧૦ થી ૧૫ મિનિટ માટે બેક કરી લેવી
- 4
ડીપ માટે ૧ ચમચો ટોમેટો સોસ માં ૧ ચમચો વેજ મેયોનાઈઝ મીક્સ કરી ડીપ બનાવી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
મુહામરા ડીપ
#તીખીમુહામરા એક મિડલ ઈસ્ટ ની ડિશ છે.જે એક ડીપ તરીકે સર્વ કરવાંમાં આવે છે.આ ડીપ એક સ્પયસી ડીપ છે. Anjana Sheladiya -
બટેટા ની ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
પેરી પેરી મસાલા સાથે બટેટા ની ચિપ્સ#GA4#WEEK16#PeriPeriPotato twister Jeny Shah -
ફ્લેવર્ડ મેયોનેઝ ડીપ (Flavoured Mayonnaise Dip Recipe In Gujarati)
#GA4#Week8#dip#cookpad_gu#cookpadindiaસામાન્ય રીતે નાચોઝને સાલસા, પનીરની ચટણી, બીન ડીપ, દહીં મેયો ડીપ વગેરે સાથે પીરસવામાં આવે છે. મેં આજે નો કૂક ડીપ બનાવ્યું છે, લસણ, ફુદીના અને ચીલી ફ્લેક્સ ના સ્વાદવાળી મેયો ડીપને ગેસ વગર બનાવી છે. તે બટાકાની વેજિસ અને ફ્રેન્ચ ફ્રાઈસ સાથે પણ પીરસી શકાય છે.રેસ્ટોરન્ટની જેમ બરાબર સ્વાદ નહીં આવે, પણ તેનો સ્વાદ સ્વાદિષ્ટ છે. બાળકો ને ચોક્ક્સ ગમશે. સપ્તાહના સાંજના નાસ્તા માં પણ ખાઈ શકાય છે. મૂળભૂત રીતે આપણે બધાં સાદા, સ્ટોરમાં મેયોનેઝ ખરીદેલી ચિપ્સ ખાવાનું પસંદ કરીએ છીએ.જ્યારે તમે તેને લસણ, ઓરેગાનો, તુલસીનો છોડ, મરીના પાઉડર જેવા મસાલા સાથે જોડો, ચીલી ફલેક્સ અને તેલ, તે સ્વાદ ખૂબ ઉપર જાય છે. તો મિત્રો, નાચોસ અને ચિપ્સ માટે આ સરળ, ત્વરિત, કોઈ રસોઈયા વિના, સ્વાદિષ્ટ મેયોનેઝ ડીપનો પ્રયાસ કરો. તે તમને ગમશે ! Chandni Modi -
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
-
ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week16પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચમસાલાઓની દુનિયામાં આજ કાલ પેરી પેરી મસાલાનું નામ ઘણું ફેમસ છે...પેરી પેરી મસાલાના યુનિક સ્વાદનો ચાહકોનો એક મોટો વર્ગ છે. જે દરેક વાનગીઓ જેવી કે પાસ્તા, પીઝા, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈ, વેફર, વગેરે દરેક માં પેરી પેરી ફ્લેવર ને પસંદ કરતો થયો છે. માટે જ પીઝા ચેઈન, વેફર બનાવતી અનેક નાની મોટી કંપનીઓ, સેન્ડવીચ પાર્લર, વગેરે ગ્રાહકને ધ્યાન માં રાખીને પેરીપેરી મસાલા વાળી અનેક પ્રોડક ઉપલબ્ધ કરાવે છે.આ ઉપરાંત આજકાલ દરેક દુકાનોમાં પણ પેરી પેરી મસાલાના નાના પાઉચ થી લઈને મોટા કેન મળતા થયા છે.સ્વાદે થોડો યુનીક પરંતુ હોટ એટલે તીખો એવો આ મસાલો પ્રમાણ સર કોઈ વાનગી બનાવવા માં ઉપયોગ કરીયે તો એ વાનગીને એક નવો ટચ આપી શકીયે.આજે આપણે પેરી પેરી મસાલા ની મદદ વડે ખૂબજ લિમિટેડ ઘટકોનો ઉપયોગ કરીને સોફ્ટ અને ક્રન્ચી ફીલ કરાવે એવી ટેસ્ટી "પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ"🥪 બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
ચિપ્સ & ડીપ(chips & dips recipe in Gujarati)
#ફટાફટ અલગ અલગ પ્રકાર ના ચિપ્સ સાથે ચટપટા અને તીખાં ડીપ છે.જે ખાવાં ની મજા જ કંઇક અલગ છે. સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક પણ છે. જે લાલ ચણા માંથી હમ્મસ બનાવ્યું છે. અગાઉ થી તૈયારી કરી શકાય છે. પછી ફટાફટ ડિનર ના સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
પેરી પેરી મેયો ડીપ (Peri Peri Mayo Dip Recipe In Gujarati)
જૈન પેરી પેરી મેયો ડીપ#GA4#Week16#peri peri/ પેરી પેરીપેરી પેરી મસાલો એક પ્રકારનો તીખો તમતમતો મસાલો છે જેનો સ્વાદ જીભને ચોંટી જાય તેવો હોય છે. Harsha Valia Karvat -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ગાર્લિક પોટેટો ચિપ્સ/ફ્રાઈસ
#parપાર્ટી હોય અને બાળકોને ધ્યાન માં રાખી ને snack બનાવવાનુંભૂલાય જ કેમ?આમ તો,નાના મોટા બધા ની પહેલી પસંદ એટલે ગમે તે ફ્લેવર્સ ની ચિપ્સ અથવા ફ્રાઈસ..આજે મે ગાર્લિક ચિપ્સ બનાવી છે..અને એકદમ યમ્મી.. Sangita Vyas -
બટાકા ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
શિયાળા માં મળતાં નવાં બટાકા નો ઉપયોગ કરી ચિપ્સ બનાવી છે.તેને ઠંડા પાણી પલાળી બનાવવાંથી ચિપ્સ નો કલર અને ટેસ્ટ બહાર થી ક્રન્ચી અને અંદર થી સોફ્ટ બને છે.તેનાં પર હાથી પેરી પેરી મસાલા સાથે સર્વ કરી છે. Bina Mithani -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4 #week16 #periperiચિપ્સ બાળકો થી લઈ વડીલો સુધી દરેકને ભાવે છે. વળી, કાઠિયાવાડમાં ગાંઠિયા જલેબી સાથે ચિપ્સ ખાવાનું લોકો પસંદ કરે છે. Kashmira Bhuva -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
ક્રંચી પોટેટો વેફર ચીલી સેન્ડવીચ
#આલુ#potato#goldenapron3#week7વેફર અને ચીલી ફ્લેક્સ થી સેન્ડવીચ રિચ અને સ્પાઇશી બને છે Archana Ruparel -
ફરાળી ચિપ્સ (Farali Chips Recipe In Gujarati)
ફટાફટ ફરાળ બનાવવું હોય તો ,આ ચિપ્સ બેસ્ટ. છે. અને ટેસ્ટી પણ.#પોટેટો Rashmi Pomal -
ચીઝ પોટેટો સલાડ(cheese potato salad recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪રૂટિન સલાડ કરતાં કંઈક અલગ કંઈક નવું આજે મેં ચીઝી પોટેટો સલાડ બનાવ્યું Manisha Hathi -
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
ફ્યુઝન પીઝા રોલ્સ વીથ ટોમ્યો ડીપ (Fusion Pizza Rolls With Tomyo Dip Recipe In Gujarati)
#PS#cookpadindia#cookoadgujratiફ્યુઝન પીઝા રોલ્સ મારી ઇનોવેટીવ ડીશ છે.જેમાં પીઝા ,કબાબ, કટલેટ ત્રણે નો સ્વાદ આવશે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી .આમાં કઠોળ અને શાક બંને નો સમાવેશ થાય છે મેંદા નો ઉપયોગ થતો નથી. તેથી ખૂબ જ હેલ્ધી પણ છે. ડીપ પણ ઇનોવેટીવ છે. બાળકો અને મોટા બધા ને જ ભાવે તેવી ડીશ બનશે.તો ચાલો...... Hema Kamdar -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
-
ઇન્સ્ટન્ટ બ્રેડના દહીંવડા(inastant bread dahivada recipe in gujarati)
#સુપરશેફ3 મિત્રો વરસાદની સિઝન આવે એટલે કઈ ચટપટું ખાવાનું મન થાય તો ચાલો એક ચટપટી અને ઇન્સ્ટન્ટ રેસિપી બનાવવાનીઅે Khushi Trivedi -
ચિપ્સ બટી
#VNલંડન થી આવેલા મારા ફૂવા એ આ વાનગી મને શીખવી. મે પહેલી વાર જ બનાવી અને ઘરમાં બધાં જ ની ફેવરીટ વાનગી બની ગઈ. કારણ કે નાના- મોટા બધાં ને ભાવતી ચિપ્સ નો ઉપયોગ કરીને બનાવી છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતી વાનગી એટલે ચિપ્સ બટી...lina vasant
-
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ