રવા ઢોકળા વિથ સાલસા ડીપ

bijal patel
bijal patel @cook_17651165

#Theincredibles
#ફ્યુઝનવીક

ગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે

રવા ઢોકળા વિથ સાલસા ડીપ

#Theincredibles
#ફ્યુઝનવીક

ગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોકળા માટે
  2. 1 કપરવો
  3. 1/2 કપદહીં
  4. 1/2 કપકોથમીર લીલા મરચાં ફુદીના અને પાલકની પેસ્ટ
  5. 1 ટીસ્પૂનમીઠું
  6. 1 ટીસ્પૂનઈનો
  7. સાલસા ડીપ માટે
  8. 2 ટેબલ સ્પૂનસમારેલી ડુંગળી
  9. 1 કપસમારેલા ટામેટા
  10. 2 ટેબલ સ્પૂનસમારેલા રેડ યલો અને ગ્રીન કેપ્સીકમ
  11. 1 ટેબલસ્પૂનસમારેલા ગાજર
  12. 2 ટેબલ સ્પૂનસમારેકોથમીર
  13. 1ટી.સ્પૂન ઝીણું સમારેલું લસણ
  14. 2લીંબુ નો રસ અથવા 1ટી સ્પૂન વિનેગર
  15. 1 ટેબલસ્પૂનલીલા મરચા સમારીને વિનેગરમાં બોળીને રાખેલા
  16. 2 ટેબલ સ્પૂનકેચપ
  17. 1ટીસ્પુન રેડ ચીલી સોસ
  18. 1ટી.સ્પૂન ઓરેગાનો
  19. 1ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
  20. 1 ટીસ્પૂનમીક્ષ હબૅસ
  21. 1ટી.સ્પૂન મરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવાને દહીમાં પલાળીને પંદરથી વીસ મિનિટ રહેવા દો બરાબર સોજી ફૂલી જાય પછી તેમાં ગ્રીન પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી મીઠું નાખો ઈનો નાખી અને તેના ઢોકળા ઉતારો.

  2. 2

    ઢોકળા ઠંડા થાય એટલે તેને મનગમતો શેપ આપો નોનસ્ટીક પેનમાં બટર મૂકી અને તેને બંને બાજુ શેકી લો.

  3. 3

    સર્વિંગ પ્લેટમાં ઢોકળા ગોઠવીને ઉપર સાલસા ડીપ મૂકો તૈયાર છે રવા ઢોકળા વિથ સાલસા ડીપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bijal patel
bijal patel @cook_17651165
પર

ટિપ્પણીઓ

Similar Recipes