ફરસીપુરી

આજના સમયમાં મેંદાની ઘણી વાનગીઓ ઉપલબ્ધ છે પણ આપણા દાદી-નાનીના સમયમાં મેંદામાંથી બહુ ઓછી વાનગીઓ બનતી હતી. એમાંની જ એક પરંપરાગત બનતી વાનગી ફરસીપુરી- કે જે લગભગ દરેક ઘરમાં બનતી તથા નાના-મોટા સૌને ભાવતી.......
ફરસીપુરી
આજના સમયમાં મેંદાની ઘણી વાનગીઓ ઉપલબ્ધ છે પણ આપણા દાદી-નાનીના સમયમાં મેંદામાંથી બહુ ઓછી વાનગીઓ બનતી હતી. એમાંની જ એક પરંપરાગત બનતી વાનગી ફરસીપુરી- કે જે લગભગ દરેક ઘરમાં બનતી તથા નાના-મોટા સૌને ભાવતી.......
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ચાળી તેમાં તેલ ઘી નું મોણ મરી જીરુ મીઠું ઉમેરી લોટ મસળી લેવો જરુર મુજબ પાણી ઉમેરી કટ્ઠણ કણેક તૈયાર કરી, તેના નાના લુઆ તૈયાર કરી, તેની નાની નાની પુરી વણી લો, કાંટા વડે બધી પુરીમાં કાંણા કરી લો
- 2
મધ્યમ આંચે આછી ગુલાબી તળી લો અને ઉપરથી જીરાળુ ભભરાવો
- 3
તૈયાર પુરી અથાણા/આથેલા મરચા/ચા સાથે માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
આજ નાં સમય માં તો મેંદા માંથી ઘણી વાનગી ઓ બને છે, પણ આપણા દાદી નાની નાં સમય માં મેંદા માંથી બહુ ઓછી વાનગી ઓ બનાવતા હતા, તેમાં ની ફરસી પૂરી એક પ્રખ્યાત, બધાં નાં ઘરે બનતી અને નાના મોટા દરેક ને ભાવતી વાનગી છે. Shweta Shah -
-
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar -
-
-
મેંદા ની પળ વાળી પૂરી(menda ni pal vali puri recipe in Gujarati)
#સાતમસાતમ આઠમ ના તહેવાર માં લગભગ બધા ના ઘરે બનતી હોય છે હું મારા મમ્મી ની રેસીપી થી બનાવુ છું જે ખુબજ સ્વાદિસ્ટ બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે. Suhani Gatha -
-
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#કૂકબુક#cookpadindia#Cookladgujaratu#GA4 #Week9 #Fried #Maidaદિવાળીના નાસ્તા માટે આ વાનગી અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
રવા પુરી (Rava Puri recipe in Gujarati)
#DFT#diwali_special#drynasta#ravo_suji#puri#CookpadIndia#COOKPADGUJRATI આમ તો દિવાળી એટલે રોશની નો તહેવાર કહેવાય. તેની સાથે સાથે દિવાળી આવે એટલે જુદા જુદા પ્રકારના નાસ્તા અને મીઠાઇઓ ઘરમાં બને છે. દિવાળી ના મુખ્ય પાંચ દિવસ દરમિયાન મોટાભાગે આ નાસ્તા અને મીઠાઇઓ નો વપરાશ ખૂબ જ રહે છે. આથી તેમાં વૈવિધ્ય લાવવું ખૂબ જ જરૂરી છે. અહીં મેં રવા ની ફરસી પુરી બનાવી છે. આ વાનગી ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
-
સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Maida દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગીશ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
ચિપ્સ બટી
#VNલંડન થી આવેલા મારા ફૂવા એ આ વાનગી મને શીખવી. મે પહેલી વાર જ બનાવી અને ઘરમાં બધાં જ ની ફેવરીટ વાનગી બની ગઈ. કારણ કે નાના- મોટા બધાં ને ભાવતી ચિપ્સ નો ઉપયોગ કરીને બનાવી છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતી વાનગી એટલે ચિપ્સ બટી...lina vasant
-
પકવાન
#ફ્રાયએડઆ એક સિધ્ધી ની પરંપરાગત વાનગી છે જે બ્રેકફાસ્ટ રૂપે પીરસાય છે . આ વાનગી હવે તો બહાર પણ આસાનીથી મળે છે અને ઘરમાં પણ સરળ રીતે બનાવી શકાય છે.આને ચણાની દાળ સાથે પીરસવામાં આવે છે. જે ગરમાગરમ સૌને પસંદ આવશે. Hiral Pandya Shukla -
-
દાલ ફ્રાય
#trend 2 આ રેસિપી લગભગ દરેક ને ભાવતી હોય છે.દરેક ના ઘરે બનતી હોય છે. Shailee Priyank Bhatt -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
-
-
મેંદા પુરી (Maida puri recipe in gujarati)
#ઈસ્ટ#સાતમતો ચાલો જલ્દીથી મજા લઈએ નાસ્તામાં ખવાય તેવી મેંદાની પુરી...😋👌 Shivangi Raval -
માલપુઆ
#hrc હોળી પર્વ નિમિતે બનતી આ વાનગી પરંપારગત અને ઋતુને અનુરૂપ છે કૃષ્ણ ને પ્રિય એવા માલપુ આ સહુને ખૂબ જ પસંદ આવશે Jyotika Joshi -
મીક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoદરેક ઘરમાં બને તેવી એક આદર્શ વાનગી એટલે સુશોભિત સ્વાદિષ્ટ પુલાવ...નાના-મોટા સૌને ભાવતો વેજ પુલાવ ક્યારેય ભારે જ ના પડે કેમ બરાબર ને મિત્રો!!! Ranjan Kacha -
More Recipes
ટિપ્પણીઓ