મેંદા પુરી (Maida puri recipe in gujarati)

Shivangi Raval @shivi_joshi
મેંદા પુરી (Maida puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા મા જીરુ, મીઠું,કોથમીર, સુકેલ લાલ મરચું, ધી નુ મોણ ઉમેરો અને પાણી જરૂર મુજબ ઉમેરીને લોટ બાંધી લો. ૧૦ મિનિટ સુધી રહેવા દો.
- 2
આ રીતે લઈ તૌયાર કરો જેમાં એક ચમચી ધી અને ૨ ચમચી મેંદો મીકસ કરો. લોટ નુ ગોરણા બનાવી આ રીતે વણી લઈ લગાવી ને ગોળ સેઈપ બનાવી લો.
- 3
ચાકુ થી કાપા પાડી ને તેને વણી લો. એક પેનમાં તેલ ઉમેરો ગરમ થાય ત્યાર બાદ તેમા પુરી તળો. ગોલ્ડન બ્રાઉન રંગ ની તળી લો.
- 4
ત્યારબાદ તૈયાર છે આપણી ચટપટી નાસ્તા માં લેવાય તેવી મેંદાની પુરી તે સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે.....😋👌
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા મેંદા ની પૂરી(Rava Maida Puri Recipe In Gujarati)
#RC1 રવા મેંદાની પૂરી અમારા સુરતી લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કેરી ની સીઝન માં રસ સાથે ખાસ ખવાય...પણ ચા સાથે ખવાય એવી આ પૂરી પીળા કલર ની અને ખાંડ નાખી બનાવવામાં આવે છે .ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ હોય છે. અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
#શ્રાવણ#ff3#week3#cookpadgujarati તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
મેંદા રવાની ફરસી પુરી (Maida Rava Farsi Puri Recipe in Gujarati)
#childhood#ff3#શ્રાવણ#cookpadgujarati આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવતી અને તેના હાથ ની ફરસી પૂરી ખાવાની મને ખૂબ જ મજા આવતી. આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો. રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Daxa Parmar -
મૈંદા ની ફરસી પુરી
#મૈંદા આ પુરી તમે ગમે ત્યારે નાસ્તા માં વાપરી સકો અને આપણે ક્યાંક જવું હોય તો પણ સાથે પેક કરી લઇ જાય શકી તેવી રેસીપી છે. Namrata Kamdar -
દોથા પુરી
#કાંદાલસણહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પુરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
મેંદા ની ભેળ કચોરી (Maida Bhel Kachori Recipe In Gujarati)
#Guess The Word ચટપટી મેંદાની ભેળ કચોરી Jayshree Doshi -
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC1Week 1રેનબો ચેલેન્જ પીળી રેસિપિ Vaishali Prajapati -
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે. Pinky bhuptani -
-
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેંદા મસાલા પુરી
આજે મેંદા ની પુરી નાસ્તા માટે બનાવી છે જે ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આવી પુરી એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day17 Urvashi Mehta -
-
-
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati (ફરસી પૂરી) Komal Vasani -
-
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
મેંદા ની ચોળાફળી (Maida Chorafali Recipe In Gujarati)
#DFTઆ એક ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબજ ટેસ્ટી એવી ચોળાફળી છે. Vaishakhi Vyas -
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
મેંદાની પૂરી (મેંદા Ni Puri Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ સ્નેક્સ મેંદાની પૂરી ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે તેમજ સ્ટોર કરી શકાય છે...15 દિવસ સુધી સારી રહે છે પીકનીક રેસીપી છે...😍😍😍😍😍 #કૂકબૂક Gayatri joshi -
પાણીપુરીની પુરી
#goldenapron3#week -19#Panipuri#પાણીપુરી ની પુરીપાણીપુરી તો સૌ ની મનપસંદ છે પણ ઘરમાં ઓછા બનાવતા હોય છે પણ પાણીપુરીની પુરી ઘરમાં બનાવી ખુબજ સહેલી છે Kalpana Parmar -
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
મેંદા રવા ફરસી પૂરી (Maida Rava Farsi Poori recipe in Gujarati)
#GA4#Week9#Maida#Fried#Puri ફરસાણ બનાવવાની વાત આવે એટલે પૂરી બનાવવા નો વિચાર સૌથી પહેલા આવે. ફરસી પૂરી ઘણી બધી રીતે બને છે જીરું નાખીને, મરી નાખીને, અજમો નાખીને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. મેંદા ની પૂરી ને થોડી વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે મેં આજે તેમાં રવો પણ ઉમેર્યો છે રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12738564
ટિપ્પણીઓ (2)