મીક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)

મીક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌપ્રથમ મિક્સ વેજ પુલાવ માટેની બધી જ સામગ્રી એકત્રિત કરીએ.
- 2
બાસમતી ચોખાને ખૂબ જ સારી રીતે ધોવા. પછી ૩૦ મિનિટ પલાળવા. ત્યારબાદ ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી તેમાં પલાળીને નિતારેલ ચોખા બે મિનીટ સાંતળવા પછી તેમાં મીઠું અને ગરમ પાણી નાખી ઉકળવા દો અડધા ચોખા ચડે પછી લીંબુનો રસ નાખવો અને ધીમા ગેસ પર થવા દો.પુલાવ માટે ભાત તૈયાર..
- 3
ઃ લીલા મરચાં - આદું ની પેસ્ટ બનાવવી.
ઃ બધા શાકભાજી સપ્રમાણ લઇ જીણા સુધારવા. ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરી મીઠું નાખવું આ ઉકળતા પાણીમાં બધા શાકભાજી નાખવા પાંચ મિનિટ હાઈ ફ્લેમ ચઢવા દેવા પછી ચારણીમાં કાઢી ઉપર ઠંડુ પાણી નાખવું.(બ્લાંચીંગથી સ્વાદ,રંગ,સુગંધ જળવાઇ રહે છે.) - 4
હવે ગેસ ઉપર પેનમાં ઘી ગરમ કરી કાજુ તળી ને સાઈડ માં રાખવા પછી તેમાં જીરું તજ,લવિંગ, ઈલાયચી નાખી આદું-મરચાની પેસ્ટ સાંતળવી ત્યારબાદ બ્લાન્ચ કરેલી શાકભાજી નાખવા અને બે મિનિટ સાંતળવા. ત્યારબાદ રાંધીને તૈયાર કરેલ ભાત, તળેલા કાજુ, થોડો મરીનો ભૂકો, થોડું ગુલાબ જળ નાખી હલાવો. કોથમીર અને કોપરાના છીણથી ગાર્નિશ કરો. તૈયાર છે મિક્સ વેજ પુલાવ.
Similar Recipes
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4 #Week19મેં વેજ પુલાવ બનાવ્યા છે. જે ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
-
બટર વેજ.પુલાવ (Butter Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19 #Puzzle PULAO મને તો બહુ જભાવે પુલાવ..પુલાવ પણ ઘણી રીતે અલગ અલગ બને છે. આમાંથી એક મેં મને ભાવતો બટર વેજ પુલાવ બનાવ્યો છે. આની સાથે મેં ફણગાવેલા મગ, મઠ નું રાઇતું, પાપડ, અને કોબીજ સલાડ સર્વ કર્યું છે.. તો મારી આ રીત નો બટર પુલાવ ચોક્ક્સથી બનાવજો.. Krishna Kholiya -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
મેગી વેજ ચીઝ કેસેડીયા (Maggi Veg Cheese Quesadilla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેરી મેગી સેવરી ચેલેન્જ ની કોન્ટેસ્ટ માટેનું મારું આજનું મેનુ છે...મેગી વેજ ચીઝ કેસેડીયા.રવિવારની સાંજ હોય.. સાથે મેગીના શોખીનોને ખુશ કરી દે તેવી આ સદાબહાર લોકપ્રિય પૌષ્ટિક વેજીટેબલ સાથે મેગી અને ચીઝના કોમ્બિનેશન વાળી વાનગી હોય તો...બીજું શું જોઈએ બરાબર ને મિત્રો!!મેગી વેજ ચીઝ કેસેડીયાનો આ ટેસ્ટ મિત્રો કંઈક અલગ સ્વાદ નો અહેસાસ કરાવશે... બાળકો સાથે વડીલોને પણ ખૂબ જ ગમશે તો જરૂરથી ટ્રાય કરજો... Ranjan Kacha -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
-
-
વેજ. પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3 #week20 #pulao( Veg.pulao recipe in gujrati ) Vidhya Halvawala -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
મિક્સ વેજ પુલાવ અને કઢી (Mix Veg Pulao Kadhi Recipe In Gujarati)
લંચ માટે પરફેક્ટ મેનુ..દિવાળી ના સપરમા દિવસે વેજ પુલાવ,કઢી અને કોઈ એક સ્વીટ..બીજું કંઈ નહિ જોઈએ.. Sangita Vyas -
-
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratમિત્રો શિયાળામાં ગામઠી ભોજન ઉંધીયા સાથે રોટલો, માખણ, પાપડ, મરચાં,છાશ મળી જાય તો ખૂબ જ મજા પડી જાય...બરાબર ને!!!એવું જ ગામઠી ભોજન આજે મે બનાવ્યું. Ranjan Kacha -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ (12)