સમોસા
સમોસા એ દરેક ઘરમાં ખવાતી અને સૌને ભાવતી ડિશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું, ઘી, અજમો નાખી હલાવી લો.હવે ઠંડું પાણી નાખી કઠણ લોટ બાંધો અને ઢાંકીને રહેવા દો.
- 2
સ્ટફિંગ માટે બટાકા ને બાફી ને માવો કરો.વટાણા ને ધોઈ લો અને પછી બાફી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી, આદુ મરચાં ની પેસ્ટ, આખાં ધાણા, વરીયાળી નાખી હલાવી લો.હવે તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો.ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને બટાકા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.લીલા ધાણા નાખી ગેસ બંધ કરી લો.
- 4
હવે લોટ માંથી લુવા લઈને રોટલી વણી લો.વચ્ચે થી કાપી લો.તેમાથી એક ભાગ લો અને કોન આકાર કરી સ્ટફીગ મૂકી કિનારી પર પાણી લગાડી બંધ કરી લો.એજ રીતે બધા તૈયાર કરી લો.
- 5
તેલ ગરમ કરો તેમાં બધા સમોસા ધીમા તાપે તળી લો.એકદમ ક્રિસ્પી સમોસા તૈયાર છે.
- 6
ગરમ ગરમ લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા સમોસા ચાટ
#વિકમીલ૧તીખી રેસીપી માં સમોસા રગડા ચાટ ને કેમ ભૂલાય....તો આજે મેં તીખા ચટપટા સમોસા ચાટ બનાવી છે. Bhumika Parmar -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
-
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
કચ્છી સમોસા (kutchchi onion samosa recipe in Gujarati)
#સુપરશેફ૨ જનરલી સમોસા નું નામ આવે એટલે આપણે વટાણા અને બટાકા માંથી બનાવેલ સમોસા જ યાદ આવે છે.પરંતુ કચ્છ જિલ્લામાં ડુંગળી અને ચણા ના લોટ માંથી સમોસા બનાવવા આવે છે જે ખૂબ જ સરસ લાગે છે.જેને ગાંઠીયા અને સીંગ દાણા ની ચટણી સાથે સર્વ કરે છે.સંભુસા ના નામ થી ઓળખાય છે.અંજાર ના સમોસા ખૂબજ વખણાય છે. Bhumika Parmar -
રગડા સમોસા ચાટ
#રગડા સમોસા એ એક સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ ટેસ્ટી હોય છે અને ખૂબ પ્રચલિત નાસ્તો છે જે ડિનર માં લેવાય છે. Naina Bhojak -
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
સ્ટફ્ડ કેબેજ ઘૂઘરા
#સ્ટફડઘૂઘરા નું નામ આવે એટલે આપણા મનમાં દિવાળી માં બનતા મીઠાં ઘૂઘરા યાદ આવી જાય.પરતુ મેં અહીં તીખાં કોબીજ ના સ્ટફીગ વાળા ઘૂઘરા બનાવ્યા છે અને ચાટ બનાવી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ફુલ ગોબી ના સમોસા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને સમોસા બનાવીયા છીએ.Arpita Shah
-
આલુ પરાઠા
#ફેવરેટઆલુ પરાઠા મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. નાસ્તા માં અને ડીનર માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
ફુલ ગોબી ના સમોસા
#ખુશ્બૂગુજરાતકી#અંતિમઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી નેસમોસા બનાવીયા છીએ.Arpita Shah
-
-
સમોસા સેન્ડવિચ (Samosa Sandwich Recipe in Gujarati)
#CTઆમ તો વડોદરા નું ઘણું બધું વખણાય છે જેમકે મહાકાળી નું સેવ ઉસળ, લાલા કાકા ના ભજીયા, લીલો ચેવડો એવીજ રીતે સમોસા સેન્ડવિચ પણ ખૂબ જ લોકો પ્રીય છે Hiral Panchal -
કચ્છી સમોસા (Kutchi Samosa Recipe In Gujarati)
#CT મારા શહેર અંજાર ની ફેમસ વાનગીઓ ભીખાભાઇ ની દાબેલી, રાજ અને ચામુંડાના પકવાન, ગલાબપાક,મોહનથાળ અને તુલશી સમોસા છે. જેમાંથી તુલસી સમોસા તેની બે ખાસિયત ને કારણે ખૂબ જ વખણાય છે:-એક તો સમોસાનો ખાટો મીઠો સ્વાદ અને તેની સ્પે.ઢોકળાંની ચટપટી ચટણી અને બીજી ખાસિયત એ કે આ સમોસા અઠવાડિયા સુધી ફ્રિજની બહાર પણ બગડતા નથી. Ankita Tank Parmar -
રોઝ રોલ સમોસા
સમોસા ને જુદી જુદી રીતે બનાવાય છે આજે મેં પટ્ટી કરી રોઝનો શેપ આપીને સમોસા બનાવ્યા છે જે ટેસ્ટી અને દેખાવમાં પણ સુંદર લાગે છે. Rajni Sanghavi -
ચપાટી સમોસા (Chapati samosa recipe in Gujarati)
તળિયાં વગર ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy સમોસા. તમે પણ બનાવો ખૂબજ ગમશે. Reena parikh -
-
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah -
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)