છોલે પાલક ટિકકી

#કઠોળ
આ હેલ્ધી અને ઝડપથી બનતું એક સ્ટાર્ટ છે. કિટી પાર્ટીમાં, બાળકો ના લંચ બોક્સમાં અથવા મહેમાન આવે ત્યારે આ ટિકકી બનાવી શકાય છે.
છોલે પાલક ટિકકી
#કઠોળ
આ હેલ્ધી અને ઝડપથી બનતું એક સ્ટાર્ટ છે. કિટી પાર્ટીમાં, બાળકો ના લંચ બોક્સમાં અથવા મહેમાન આવે ત્યારે આ ટિકકી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિકસર ઝાર માં કાબૂલી ચણા, પાલક, લીલા મરચાં, લસણ, ગરમ મસાલો ને મીઠું નાખી પીસી લો. ત્યારબાદ વાસણ માં કાઢી બ્રેડ ક્રમસ ઉમેરી કઠણ મિશ્રણ તૈયાર કરી લેવું. બ્રેડ ક્રમસ ઓછું - વધુ લઈ શકાય. મિશ્રણ એકદમ કઠણ હોવું જરૂરી છે.
- 2
આ મિશ્રણ ની ટિકકી વાળી પેન માં તેલ લઈ શેકી લેવી. અથવા ટિકકી ને તળી લો. ત્યારબાદ તેના પર ચાટ મસાલો છાંટી ટમેટા સોસ સાથે સવૅ કરો. તો તૈયાર છે એક હેલ્ધી સ્ટાર્ટ. આ ટિકકી ની વચ્ચે ચીઝ પણ મૂકી શકાય જેથી બાળકો ને વધુ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક છોલે કટલેટ
#indiaપોસ્ટ-1આ વાનગી માં પાલક ,જેમાં ઘણા બધા પોષ્ટિક તત્વો રહેલા છે અને છોલે ના ચણા જે પ્રોટીન થી ભરપૂર છે ,તેમાંથી બનાવેલ છે.છોલે થી બનેલ આ આ વાનગી પંજાબ ની સ્પેશિયલ છે.પણ દેશ _વિદેશ માં પણ લોકો આને પસંદ કરે છે. Jagruti Jhobalia -
પાલક છોલે કટ્લેટ
#ફ્રાયએડઆ વાનગી પાલક અને છોલે થી બને છે,જેમના ઘણા પોષ્ટિક તત્વો મળી રહે છે. Jagruti Jhobalia -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
પાલક છોલે
#RecipeRefashion#મિસ્ટ્રીબોક્સઆ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો. Rupal Gandhi -
-
પાલક છોલે ટીક્કી(Palak chole tikki recipe in Gujarati)
#GA4#week2ટીક્કી આપણે ઘણી જાત ની ખાતા હોઈએ છે પણ પાલક નું કોમ્બિનેશન થોડું નવું થઇ જાય અને બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Rekha Rathod -
પાલક ચીઝ પરાઠા (Palak Cheese Paratha Recipe In Gujarati)
#GA4 week1પાલક ચીઝ પરાઠા જે બ્રેકફાસ્ટ ,લંચ, કે ડિનર માં લઇ શકાય છે, બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તેમજ ફટાફટ બની જાય છે અને હેલ્થી અને ટેસ્ટી તો ખરાજ. Dharmista Anand -
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઉરદ કોફતા ઇન ગારલિકી પાલક ગ્રેવી
#ડીનરપાલક ની ભાજી આ લોકડાઉન માં મળે એ જ બઉ કેહવાઈ. મારા ઘરે પાલક સાથે પનીર, મગની દાળ અને બટેટા નું શાક લગભગ વારાફરથી બનતું હોય છે. પણ થોડું કંઈક અલગ બધાં ને લાગે અને ભાવે એ માટે અલગ કોમ્બિનેશન કરીને આ શાક બનાવ્યું છે. આ કોફતા કાંદા ટામેટા ની ગ્રેવી માં પણ સ્વાદિષ્ટ લાગે. Krupa Kapadia Shah -
-
ટ્રાઇ કલર ઈડલી (Tri Color Idli Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Tricoloridli"આયોઓ તુમ ઈડલી સંભાર ઔર ચટણી ખાતા પર અબ તુમકો એ નયા ટ્રેન્ડ વાલા ટ્રાઇ કલર ઈડલી નઈ પતા ?? ક્યાં કોઓકપાળ મેં એકે એ ભી નહિ સીખા તો ક્યાં સીખા ??" નોર્મલ ઈડલી સંભાર તો બધા ના ઘરે બનતા જ હોય છે, પણ હું આ ટ્રાઇ કલર ઈડલી બનવું જેથી કઈંક નવીન પણ લાગે અને બાળકો ને ભાવે પણ ખરી. હા થોડી મહેનત વધુ લાગે પણ એના પછી એનો સ્વાદ પણ એવો જ મસ્ત લાગે. સાથે મેં સંભાર, ૨ પ્રકાર ની ચટણી અને મગ ની દાળ નો હલવો પણ બનાવેલો. અને મેહમાન આવ્યા ત્યારે આ કેડ ના પાન માં સર્વ કર્યું જેથી એ લોકો પણ ખુશ અને અમે પણ ખુશ. Bansi Thaker -
ગાજરના અપ્પમ(Gajar Appam recipe in Gujarati)
સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનર તરીકે આ વાનગી નો ઉપયોગ કરી શકાય. અથવા બાળકો ને લંચ બોક્સમાં પણ આપી શકાય.#GA4#Week 3 Vibha Mahendra Champaneri -
-
-
-
-
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
હરાભરા કબાબ સ્ટાર્ટર રીતે સર્વે કરી શકાય અને આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. Chintal Kashiwala Shah -
-
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
-
પાલક-મગ ની દાળ પકોડા
#ફ્રાયએડ#starચોમાસુ આવે એટલે પકોડા, ભજીયા ખાવાની ઈચ્છા થાય જ. સાચી વાત ને? આપણે સૌ ભાત ભાત ના પકોડા બનાવતા જ હોઈએ છીએ. Deepa Rupani -
#જોડી છોલે ચણા પુરી
#જોડીચણા આપણા માટે હેલ્થી છે, બાળકો થી લઈને મોટા લોકો ના પ્રિય ચણા હોય છે, આને બાફીને પણ બાળકો ને નાસ્તામાં આપી શકાય છે. Foram Bhojak -
પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)
#GA4#Week22ચણા ના લોટ માં મસાલા અને પાલક ની પેસ્ટ નાખી બનાવવા મા આવતા આ ચીલા ખૂબજ હેલ્ધી છે.નાશ્તા માં બનાવી ખાઇ શકાય છે. Bhumika Parmar -
-
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
મશરૂમ પેપર ફ્રાય
#પાર્ટી આ વાનગી મેઇન કોર્સ માટે વાપરી શકાય છે જે જલદી થી બનાવી શકાય છે. આગળથી બનાવીને મહેમાન આવે ત્યારે પીરસી શકાય છે. Bijal Thaker -
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani
More Recipes
ટિપ્પણીઓ