પાલક છોલે કટ્લેટ

#ફ્રાયએડ
આ વાનગી પાલક અને છોલે થી બને છે,જેમના ઘણા પોષ્ટિક તત્વો મળી રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ના ચણા ને ધોઈ ને ૭-૮ કલાક પાણી નાખી પલળી દેવા.પાલક ના પાન ને ધોઈ ને ઉકળતા પાણી માં ૨ મિનિટ નાખી બ્લંચ કરવી.પાન પાણી માંથી કાઢી બરફ ના ઠંડા પાણી માં ૨_૩મિનિટ રાખી કાઢી લેવા.આમ કરવાથી તેનો રંગ લીલો જ રહે છે.
- 2
પલાળેલા ચણા નું પાણી કાઢી,તેમાં બીજું ચોખું પાણી તથા બેકિંગ સોડા નાખી ને કૂકર માં બાફી લેવા. કૂકર માથી કાઢી ઠંડા થવા દેવા.પાલક ના પાન ને હળવે હાથે દબાવી બધું પાણી કાઢી નાખવું.એક મીક્ષી જાર માં પાલક,લીલા મરચા અને લસણ નાખી બ્લેંદ કરી પેસ્ટ બનાવી લેવી.તેમાં છોલે ના ચણા અને મીઠું નાખી દળી નાખવું.મિશ્રણ ને એક બાઉલ મા કાઢી લેવું.
- 3
આ મિશ્રણ માં બ્રેડ નો ભુકો, ગરમ મસાલો,ચાટ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરવું.આ લોટ માથી ગોળાકાર ચપટી કટ લેટ બનાવવી.એક નોનસ્ટિક તાવી માં થોડું તેલ ગરમ કરવું અને કટ લેટ ને શેલો ફ્રાય કરવી.લાલ બ્રાઉન જેવી શેકાય એટલે બીજી બાજુ પલટાવી બરાબર શેકવી.ગરમ ગરમ કટ લેટ ટોમેટોકેચઅપ સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક છોલે કટલેટ
#indiaપોસ્ટ-1આ વાનગી માં પાલક ,જેમાં ઘણા બધા પોષ્ટિક તત્વો રહેલા છે અને છોલે ના ચણા જે પ્રોટીન થી ભરપૂર છે ,તેમાંથી બનાવેલ છે.છોલે થી બનેલ આ આ વાનગી પંજાબ ની સ્પેશિયલ છે.પણ દેશ _વિદેશ માં પણ લોકો આને પસંદ કરે છે. Jagruti Jhobalia -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
પાલક છોલે ટીક્કી(Palak chole tikki recipe in Gujarati)
#GA4#week2ટીક્કી આપણે ઘણી જાત ની ખાતા હોઈએ છે પણ પાલક નું કોમ્બિનેશન થોડું નવું થઇ જાય અને બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Rekha Rathod -
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia -
છોલે પાલક ટિકકી
#કઠોળ આ હેલ્ધી અને ઝડપથી બનતું એક સ્ટાર્ટ છે. કિટી પાર્ટીમાં, બાળકો ના લંચ બોક્સમાં અથવા મહેમાન આવે ત્યારે આ ટિકકી બનાવી શકાય છે. Jahnavi Chauhan -
ફલાફલ વિથ હમસ(Falafel with hummus recipe in Gujarati)
લેબેનોન ડીશ છે. જે છોલે ચણા થી બને છે. Avani Suba -
-
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
ક્રિસ્પી છોલે પાલક ટિક્કી
#સ્નેક્સક્રિસ્પી, સ્પાઇસી,આ ટ્ટિક્કી આયર્ન અને પ્રોટીન થી ભરપુર છે Nirali Dudhat -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પાલક ચીઝ ટીક્કી
#TasteofGujarat#મિસ્ટ્રીબોક્સઆ રેસિપી ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે બાળકો પાલક ખાતા નથી પણ આવી રીતે.ટીક્કી બનાવીએ તો બાળકો ખાય છે આ.ટીક્કી.માં.પાલક ની સાથે છોલે અને ચીઝ નો ઉપયોગ કર્યો છે તો.છોકરાઓ ને.ચીઝ પણ ભાવે છે તો ટીક્કી માં અંદર ચીઝ ના.પીસ આવશે તો બાળકો ને ભાવ સે Nisha Mandan -
-
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
-
પાલક ચણા દાળ (Palak Chana Dal Recipe In Gujarati)
#Famપાલક ચણા દાળ/સાઈ ભાજીઆ એક શુદ્ધ સિંધી રેસિપી છે. ખાવામાં ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. Pooja Shah -
ગ્રીન છોલે(Green Chole Recipe in Gujarati)
# પાલક, લીલા ધાણા અમ્રીતસરી છોલે અને લાલ ટામેટા માંથી ગ્રેવી બનાવી ને છોલે આપણે હંમેશા બનાવતા હોઈએ છે પરંતુ શિયાળામાં લીલા શાકભાજી નો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ એટલા માટે જ આજે મેં પાલક લીલા ધાણા લીલી ડુંગળી અને લીલા લસણ ની ગ્રેવી બનાવી ને છોલે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી થયા છે તમે પણ ટ્રાય કરજો SHah NIpa -
છોલે કુલચાઝા
#કૂકર આ રેસિપી મારી ઇનોવેટિવ છે. આ રેસિપી માં છોલે કુકર માં બનાવ્યા છે અને કુલચા પણ કુકર માં બનાવ્યા છે. પછી બન્ને ને મિક્સ કરી પીઝા બનાવવા માટે ગ્રીલ પણ કુકર માં કરી કુલચાઝા તરીકે સર્વ કર્યું છે. Urvashi Belani -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
કોર્ન પાલક ટીક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
#MVFવરસાદી માહોલ માં મકાઇ પાલક ની ચટપટી ગરમ ગરમ ટીક્કી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
પાલક ના ગોટા
#goldenapron3#week-4આ રેસીપી મા પઝલ ધટકો પાલક ની ભાજી નો સમાવેશ થાય છે.#ઇબુક૧#૩૭ Tejal Hitesh Gandhi -
છોલે ભટુરે
શુક્રવાર ચણા ખાવા જોયે એવું મેં નાનપણ થી સાંભળ્યું છે તો મમ્મી ધણી વાર દેશી ચણા કે છોલે ચણાનું શાક બનાવતી અને હવે હું પણ મોટા ભાગે છોલે ચણાનું શાક બનાવ છું. આ એક પજાબી વાનગી છે આજે મેં પણ આને પજાબી રીતે બનાવવાની ટ્રાય કરી છે તો ચાલો આપણે બનાવીએ છોલે ભટુરે. Tejal Vashi -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
પોટ સ્ટીકર્સ (Potstickers recipe in Gujarati)
આ એક એવી રેસિપી છે જેમાં સ્ટીમિંગ અને ફ્રાઈંગ બંને વસ્તુઓ એક સાથે થાય ત્યારેજ આ વાનગી તૈયાર થઇ શકે.પોટ સ્ટીકર્સ મોમો ના ભાઈ છે 😃. બનાવવાની રીત પણ લગભગ સરખી પણ પકાવવાની થોડી અલગ. આ નીચે થી ક્રિસ્પી અને ઉપર થી સોફ્ટ બને છે. નીચે પેન મા ચોંટી ને ક્રિસ્પી બને છે એટલે જ આ નામ. ગરમ ગરમ ખાવા માં જ મજા છે. જેને મોમોસ ભાવે એને આ વાનગી ચોક્કસ ભાવશે. બનાવો અને મજા માણો.#વીકમીલ3#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ17 spicequeen -
-
સાંજ સવેરા વિથ ટવીસ્ટ
#LSRસાંજ સવેરા એક સરસ મજા ની નોર્થ ઇન્ડિયન ડીશ છે જે પાલક પનીર અને સ્પાઈસી ગ્રેવી સાથે બને છે. મેં આજ એમાં થોડું ટવીસ્ટ કર્યું છે. મેં એમાં પાલક ના કોફ્તા અને ટામેટા નો ગ્રેવી ના બદલે પાલક નો ગ્રેવી અને બીટ ના કોફ્તા કર્યા જેથી ગ્રીન ગ્રેવી માં લાલ કોફ્તા નું કોમ્બિનેશન કર્યું જેથી તે ગ્રીન માં લાલ કોફ્તા દેખાય. સાથે મેં પરોઠા બનાવ્યા છે. જોકે સાચું કહું તો મારા ઘર માં આ ડીશ કોઈ ને બહુ ના ભાવી. Bansi Thaker -
છોલે શીખ કબાબ
#ગામઠીરેસિપી#મિસ્ટ્રીબોક્સઆ એકદમ સ્વાદિષ્ટ અને બાળકો ને પન ભાવે તેવી રેસિપી છે.જેમા મે છોલે,કેળા,અને સીંગ દાના નો ઉપયોગ કાર્યો છ Voramayuri Rm -
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara
More Recipes
ટિપ્પણીઓ