પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ

#GujjusKitchen
#મિસ્ટ્રીબોક્સ
છોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે....
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen
#મિસ્ટ્રીબોક્સ
છોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને બરાબર ધોઈને તેને 2 થી 3 મિનિટ માટે ગરમ પાણી માં બાફી લો.પછી તરત જ તેને ઠંડા પાણી માં મૂકી દો જેથી તેનો લીલો રંગ જળવાઇ રહે...હવે પાણી બરાબર નીચોવી ને પાલક ને સમારી લો.
- 2
હવે એક મિક્સર જાર માં છોલે,પાલક,મરચા, લસણ,મીઠું,ગરમ મસાલો,કોથમીર ઉમેરી એક પેસ્ટ બનાવી લો.
- 3
પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને 10 થી 15 મિનિટ માટે ફ્રિજ માં મૂકી દો.
- 4
હવે 15 મિનિટ પછી તેને ફ્રિજ માંથી બહાર કાડી લો અને હવે તેમાં બ્રેડ ક્રમબ્સ ઉમેરી બરાબર મિક્ષ કરી દો.
- 5
હવે એક બોલ સાઈઝ જેટલું મિશ્રણ હાથ માં લઇ તેને ગોળ ટીક્કી નો શેપ આપો અને વચ્ચે ચીઝ નો એક ટુકડો મૂકી તેને ફરીથી ગોળાકાર આકાર માં રોલ કરી ટીક્કી નો આકાર આપો.
- 6
આ રીતે બધી ટીક્કી તૈયાર કરો.અને એક પેન માં 3 થી 4 ચમચી જેટલું તેલ લઇ ટીક્કી ને બંને બાજુ થી બરાબર સેકી લો.
- 7
તો આપણી પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક ચીઝ ટીક્કી
#TasteofGujarat#મિસ્ટ્રીબોક્સઆ રેસિપી ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે બાળકો પાલક ખાતા નથી પણ આવી રીતે.ટીક્કી બનાવીએ તો બાળકો ખાય છે આ.ટીક્કી.માં.પાલક ની સાથે છોલે અને ચીઝ નો ઉપયોગ કર્યો છે તો.છોકરાઓ ને.ચીઝ પણ ભાવે છે તો ટીક્કી માં અંદર ચીઝ ના.પીસ આવશે તો બાળકો ને ભાવ સે Nisha Mandan -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
છોલે બીરિયાની વિથ સરપ્રાઈઝ બોલ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ બીરિયાનીમાં મેં મિસ્ટ્રીબોક્સની બધી જ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. સરપ્રાઈઝ બોલ્સમાં કાચા કેળાં , ચીઝ ,પાલક , સીંગદાણા અને બીજા મસાલાનો ઉપયોગ કર્યો છે.સાથે સાથે બીરિયાનીમાં છોલે , પાલક અને ચીઝનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી ડીશ બનાવી છે. Dimpal Patel -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
પાલક છોલે ટીક્કી(Palak chole tikki recipe in Gujarati)
#GA4#week2ટીક્કી આપણે ઘણી જાત ની ખાતા હોઈએ છે પણ પાલક નું કોમ્બિનેશન થોડું નવું થઇ જાય અને બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Rekha Rathod -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
-
પોટલી સમોસા વિથ ગ્રીન સ્ટફિંગ
#culinaryQueens#મિસ્ટ્રીબોક્સપોટલી સમોસા માં મેં સ્ટફિંગ માં પાલક,છોલે અને બટાકા નો વપરાશ કર્યો છે.. જ અલગ ટેસ્ટ આપે છે.. Tejal Vijay Thakkar -
પાલક ચીઝ ટીક્કી
#5Rockstar#મિસ્ટ્રીબોક્સઆ ટીક્કી પ્રોટીન થી ભરપુર છે...આમાં પાલક, ચીઝ છે. તેમાં પડેલા મસાલા થી...ટેસ્ટ મે બેસ્ટ બને છે...કોઈ નાના મોટા ફંકશન મા, કીટી પાર્ટી માં, બથઁડે માં..બચ્ચાઓ ની પ્યારી ને પ્રોટીન થી ભરપુર ને ચીઝી ડીશ બને છે.. **બનાવવા 1/2 કલાક લાગશે. **2 વ્યક્તિ માટે સર્વીંગ બનશે...#5રોકસ્ટાર#મિસ્ટ્રીબોક્સ#પાલક ચીઝ ટીક્કી. Meghna Sadekar -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
પાલક છોલે
#RecipeRefashion#મિસ્ટ્રીબોક્સઆ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો. Rupal Gandhi -
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
-
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
-
-
-
છાેલે રગડા વીથ પાલક ટીક્કી
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી દરેક ઘટકાેનાે ઉપયાેગ કરીને બનાવી છે. અહિ ટીક્કી ન્યુ સ્ટાઇલમા બનાવી છે. અહિ ટીક્કી મા પાલક અને કેળાનાે ઉપયાેગ કરી મારી પાેતાની વાનગી બનાવી છે. Bhavna Desai -
પાલક છોલે કટલેટ
#indiaપોસ્ટ-1આ વાનગી માં પાલક ,જેમાં ઘણા બધા પોષ્ટિક તત્વો રહેલા છે અને છોલે ના ચણા જે પ્રોટીન થી ભરપૂર છે ,તેમાંથી બનાવેલ છે.છોલે થી બનેલ આ આ વાનગી પંજાબ ની સ્પેશિયલ છે.પણ દેશ _વિદેશ માં પણ લોકો આને પસંદ કરે છે. Jagruti Jhobalia -
પાલક છોલે કટ્લેટ
#ફ્રાયએડઆ વાનગી પાલક અને છોલે થી બને છે,જેમના ઘણા પોષ્ટિક તત્વો મળી રહે છે. Jagruti Jhobalia -
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
પાલક છોલે ખીચું સ્વિસ રોલ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીકેમ છો મિત્રો ,આપ સૌ જાણો છો ખીચું ગુજરાતી ઓ ની મનગમતી ડીશ છેબાળકો થી લઈ ને વડીલો ને પણ બહુ ભાવે છે ,તો મે એમા પાલક અને છોલે નો ઉપયોગ કયોં છે પાલક મા ભરપૂર પ્રમાણ મા આયન હોય છે અને છોલે મા ફાઈબર , પોટેશિયમ & વિટામિન c હોય છે ખીચુ મા ટવિસટ કરી ને રોલ બનાવીયા છીએArpita Shah
-
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ