રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં તેલ ગરમ થાય એટલે હીગ આદું મરચાં લસણ ડુંગળી, ટામેટા નાખી ને ૫ મિનિટ સાતળવુ.. હવે બાફેલા વટાણા બટાકા મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો પાણી નાખી ને ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળવું..
Similar Recipes
-
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
સેવ ઉસળ
#હેલ્થીફૂડસેવ ઉસળ અને એક એવું હેલ્થી ફૂડ છે અને ફાસ્ટ ફૂડ માં પણ આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સૌ કોઈ બનાવી શકે છે Mita Mer -
-
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
-
સેવ ઉસળ
#લીલીપીળીસેવ ઉસળ વડોદરા નુ સ્પેશિયલ ફુડ છે.. એમાંય જો ઘરે બનાવીએ તો ખાવાં ની ખુબ મજા આવી જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
રાજમાં મસાલા
આજે મેં રાજમાં મસાલા જે હિમાચલ પ્રદેશ માં ખુબ જ ફેમસ છે. જે મે આજે બનાવું છે. ખુબ જ સરસ લાગે છે. અને ઝડપ થી બની જાય છે.તમે પણ બનાવ જાે.#goldenaron3#week12#beans Bijal Preyas Desai -
-
-
-
-
-
-
-
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#ChooseToCook આજે સેવ ઉસળ બનાવ્યું , વટાણા, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ,,ધાણા ભાજી, સેવ, લીલા મરચાં અને બીજા મસાલા થી ભરપૂર મેં મારી ફ્રેનડ પાસે થી શીખ્યું હતું. 😋 Bhavnaben Adhiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10716109
ટિપ્પણીઓ