રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઆખા અડદ
  2. 1/2 કપનાના રાજમા
  3. 4 ચમચીતેલ
  4. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 1 કપટામેટા પ્યુરી
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીજીરું પાવડર
  10. 1/2 કપક્રીમ કે મલાઈ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આખા અડદ અને રાજમા ને 7-8 કલાક પલાળી રાખવા.

  2. 2

    ત્યારબાદ તેને બાફી લેવું. કડાઈ મા તેલ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સહેજ શેકવું. ત્યારબાદ તેમાં ટમેટા પ્યુરી નાખી બધા મસાલા નાખી શેકવું.

  3. 3

    હવે બાફેલા અડદ રાજમા નાખી પછી મીઠું અને મલાઈ કે ક્રીમ નાખી દેવું. સરખું હલાવી લેવું.

  4. 4

    કોથમીર અને ક્રીમ કે મલાઈ નાખી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes