રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા ને બાફી લો કુકર માં મીઠું નાખી પછી એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં લવિંગ અને તમાલપત્ર નાખો બેવ સાતળાય પછી તેમાં ટામેટા લીલા મરચા આ આદું ની પેસ્ટ ઉમેરો તેને સાંતળો ધીમાં તાપે
- 2
પછી બધું સતળાય જાય એટલે તેમાં મીઠું હળદર પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો અને સેવ ઉસળ નો મસાલો નાખો પછી તેને સાંતળો તેમાં તેલ છુટું પડે એટલે તેમાં જરૂર પૂરતું પાણી રેડી દો પછી તેમાં બાફેલા વટાણા ઉમેરો પછી તેને ધીમા તાપે ઉકાળવું
- 3
ધીમા તાપે ઉકળે એટલે તેમાં અડધી લીંબુનો રસ મેળવી હલાવો રસો ઉકળે એટલે તેમાં સાઇડ માં ચારેય તરફ તેલ છુટશે પછી તેને અેક બાઉલમાં કાઢી ઉપર સેવ નાખી ગરમાગરમ સેવ ઉસળ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
-
-
-
-
-
-
-
તરી (સેવ ઉસળ માટે)
#WS3#Week3#winter special challenge#Tari Receipe#cookpadindia#cookpadgujarati તરી અલગ અલગ ડિશસ માટે બનતી હોય છે.જેમ કે કાંદા પૌંઆ માટે,પાવ ભાજી ,સેવ ઉસળ.મેં શે સેવ ઉસળ ની તરી બનાવી તમારી સાથે શેર કરી છે. Alpa Pandya -
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
-
સેવ ઉસળ
#લીલીપીળીસેવ ઉસળ વડોદરા નુ સ્પેશિયલ ફુડ છે.. એમાંય જો ઘરે બનાવીએ તો ખાવાં ની ખુબ મજા આવી જાય.. Sunita Vaghela -
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef ચટાકેદાર સેવ ઉસળ એ સૌને પ્રિય હોય છે. આજે મેં ઉસળમાં કાચી કેરી નાખી અને બનાવેલ છે. તથા થોડો ગોળ પણ નાખેલ છે એટલે ચટાકેદારની સાથે ખાટુ -મીઠું સેવ ઉસળ બનેલ છે જે પરિવારમાં સૌને ભાવ્યું. Neeru Thakkar -
સેવ ટામેટાનું શાક
#જૈનઆ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે. Nigam Thakkar Recipes -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028590
ટિપ્પણીઓ